ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

લંચ બોક્સ રેસિપી
#LB : ફરાળી ચેવડો
નાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે.
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી
#LB : ફરાળી ચેવડો
નાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને ધોઈ છોલી અને ખમણી લેવા. થોડી પાતળી અને થોડી જાડી એમ બન્ને ક્રિપ્સ અલગ અલગ ખમણી ને પાણી માં ધોઈ અને કપડાં ઉપર પાથરી ને કોરી કરી લો.
- 2
એક વાટકી માં પાણી લઈ તેમાં મીઠું ઓગાળી લેવુ.કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ખમણેલી ક્રિપ્સ તેલ માં નાખી દેવી. અને એક ટી સ્પૂન મીઠું નું પાણી નાખવું. ક્રિપ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી. એ રીતે બધી ક્રિપ્સ તૈયાર કરી લેવી. મોટા વાસણમાં કાઢી લેવી.
- 3
હવે ગરમ તેલમાં સાબુદાણા શીંગ દાણા અને કાજુ પણ તળી લેવા. બધું મોટા વાસણમાં કાઢી મિક્સ કરી લેવું.
- 4
વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તલ લીલાં મરચાં ના ટુકડા લીમડાના પાન નાખી ને વઘાર કરી લેવો.
- 5
તૈયાર કરેલા ચેવડા માં જરૂર મુજબ મીઠું દળેલી ખાંડ લાલ મરચું પાઉડર નાખી ને મિક્સ કરી લેવું. ઉપર તૈયાર કરેલો વઘાર નાખી દેવો અને સરસ રીતે મિક્સ કરી લેવું.
- 6
ફરાળી ચેવડો
ફરાળી ચેવડા ને સર્વ કરવો. - 7
તો તૈયાર છે
ફરાળી ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
આજે એકાદશી ના ફરાળ માં ખાવા માટે તાજો ફરાળી ચેવડો બનાવ્યો છે.ફરાળ માં થોડું કાંઈ crunchy હોય તો બહુ જ મજા આવે. Sonal Modha -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજ એકાદશી નો ઉપવાસ છે તો ઘરનો ફરાળી ચેવડો બનાવીયો. Harsha Gohil -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#Jignaમેં શક્કરીયા નો ફરાળી ચેવડો બનાવ્યો છે. Ankita Tank Parmar -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#MAફરાળી ચેવડો હું મારી mummy જોડે થી શીખી છું. Shilpa Shah -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#GA4#week13મખાણા ખુબ હેલ્થ માટે ફાયદાકારક છે તેમાં કેલ્શિયમ ખુબ સારા પ્રમાણમાં હોય છે મખાણા ડાયાબિટીસના દર્દીઓ માટેઅને હદય ની બીમારી હોય કે બધા દર્દીઓ માટે ફાયદાકારક છે બાળકો ને મખાણા નો ચેવડો બનાવી આપી તો બાળકોને પણ ભાવે છે Rinku Bhut -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનહું વર્ષે બટાકા ની સીઝનમાં પાંચ કિલો બટાકા નું છીણ બનાવી લઉં છું.. એટલે ઉપવાસ હોય તો ફટાફટ ચેવડો બની જાય...અને સીઝનમાં બનાવી એ એટલે બટાકા સસ્તા અને લોકર બટાકા નું હોય એટલે તળી એ તો લાલ ન થઈ જાય.... તમે બધા પણ આમજ કરતા હશો.. ને..?તો ચાલો બનાવીએ ચેવડો.. Sunita Vaghela -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજે અગિયાર છે તો ચા સાથે નાસ્તા માં ફરાળી ચેવડો બનાવ્યો છે.બટેટાનું છીણ કે સડી આખા વર્ષ માટે બનાવી રાખ્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
મખાના ફરાળી ચેવડો(Makhana farali chevdo recipe in Gujarati)
મખાના ફરાળી ચેવડો. અમે મથુરા ગયા હતા ત્યારે આ ચેવડો ખાધો હતો ઉપવાસ માટે ગુણકારી માનવામાં આવે છે.#GA4#Week13#Makhana Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેનાં માટે કાચી કેરી અને નાળિયેર ની ચટણી બનાવી. થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
-
ફરાળી ચેવડો
#લોકડાઉન#goldenapron3#weak11.#poteto . આજે અગિયારસ છે તો આ ચેવડો મે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે. મે આમાં ચિંધવ મીઠું નથી નાખ્યું તમે ખાતા હોવ તો નાખજો વધારે ટેસ્ટી લાગે છે. Manisha Desai -
શેકેલો ચેવડો (Shekelo Chevdo Recipe In Gujarati)
#supersવજન વધે નહી એનું પણધ્યાન રાખવું છે અનેબધું ખાવું પણ છે. તો લો,તમારા માટે શેકેલો ચેવડોલાવી છું..આજે તો ખાઈ જ લો બસ..😋🤩 Sangita Vyas -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB રાજમા ચાવલKids ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો એમને જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે.મારા સન ને તો રાજમા ચાવલ બહું જ ભાવે. તો આજે મેં એ બનાવ્યા. Sonal Modha -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (7)