મસાલા લસ્સી (Masala Lassi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

મસાલા લસ્સી (Masala Lassi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સવિગ
  1. 1 કીલો દહીં
  2. 500 મી.લી.મિલ્ક
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1 ચમચીજીરા પાઉડર
  5. 1/4 ચમચીમરચુ પાઉડર
  6. 1/4 ચમચીમરી પાઉડર
  7. કોથમીર
  8. આઈસ કયુબ
  9. 1/2 ચમચીસંચળ
  10. 1/2 ચમચીચાટ મસાલો
  11. ફેશ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટી પવાલી મા દહીં એડ કરી રવાઈ થી ફેટી લો

  2. 2

    હવે તેમા દૂધ કોથમીર આઈસ મીઠું જીરુ મરી મરચુ સંચળ નાખી બરાબર ફેટી લો ઉપર થી ફુદીનો ચાટ મસાલો મરચુ છાંટી દો

  3. 3

    તો તૈયાર છે ગરમી મા ઠંડક આપે તેવી મસાલા લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes