કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ લો. હવે તેને છીણી લો. હવે ડુંગળી ને પણ છોલી લો. તેને પણ છીણી લો. પછી તેમાં મીઠું, મરચું, વાટેલું જીરું, ખાંડ નાખીને હલાવી દો. તો તૈયાર છે કેરી ડુંગળી નું કચુંબર. હવે તેને એક બાઉલ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી કેરી નું કચુંબર (Dungri Keri Kachumber Recipe In Gujarati)
#KR#cookpadgujarati Khyati Trivedi -
કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR ushma prakash mevada -
કેરી અને ડુંગળી નું કચુંબર
#KRકેરી અને ડુંગળી બંને વસ્તુ ખાવા થી ઉનાળા માં લુ થી બચી શકાય છે અને થેપલા, રોટલી, પૂરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR ખાસ આ કચુંબર ઓઈલ ફી્ છે. બન્ને વસ્તુ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે આપ પણ જરૂર ટા્ય કરજો. HEMA OZA -
-
-
-
કાચી કેરી અને ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળા માં ડુંગળી ખાવી સારી. ડુંગળી ખાવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
-
-
-
-
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
કેરી અને ડુંગળી નું કચુંબર (Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળામાં રાત્રી ભોજન માં અવશય ખાવું જોઈએ. આ બન્ને વસ્તુ થી લૂ નથી લાગતી ને ઉનાળામાં સાંજે શાક કંઈક ન ભાવતું હોય તો આ કચુંબર હોય એટલે ભોજન માં ચાર ચાંદ લાગી જાય HEMA OZA -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કાચી કેરી ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
-
-
-
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કેરી અને ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
કાચી કેરી ડુંગળી અને ગોળ કચુંબર
#cooksnap challenge#કાચી કેરી,લાલ મરચુ પાઉડર,ગોળમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી સોનલ જયેશ સુથાર ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungri Salad Recipe In Gujarati)
#KR ઉનાળા માં કાચી કેરી અને પાકી કેરી ખુબ સારા પ્રમાણમાં મળે છે .કાચી અને પાકી કેરી માંથી અથાણું , મુરબ્બો , કચુંબર , આઈસ્ક્રીમ , જ્યુસ , શેક વગેરે આઇટમ્સ બને છે .મેં કાચી કેરી અને ડુંગળી નું સલાડ બનાવ્યું છે જે ગરમી માં લૂ થી બચાવે છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16227445
ટિપ્પણીઓ (2)