કાચી કેરી કાંદા નું કચુંબર (Kachi Keri Kanda Kachumber Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#KR

કાચી કેરી કાંદા નું કચુંબર (Kachi Keri Kanda Kachumber Recipe In Gujarati)

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ મોટી તોતાપુરી કેરી કાચી
  2. 2 નંગ કાંદા
  3. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  4. 3 ચમચીખાંડ
  5. 1 ટીસ્પૂનલાલ મરચું
  6. 1/4 ટીસ્પૂનહળદર
  7. 1/2 ટીસ્પૂનઆખું જીરૃ
  8. 1 ટીસ્પૂનધાણા જીરું પાઉડર
  9. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને છાલ ઉતારી ઝીણી સમારી લો. એમાં 2 ડૂંગળી પણ સમારી લો હવે એમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરો.

  2. 2

    બરાબર મિક્સ કરી એમાં હવે ધાણા ઉમેરી સર્વ કરો. આ કચૂંબર જમવા સાથે કે ડિનર સાથે ખૂબજ સરસ લાગે છે. 2 દિવસ ફ્રીજ માં સાચવીને રાખી શકાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes