કાંદા અને કાચી કેરીનું અથાણું

Dips
Dips @cook_35557726

#KR

કાંદા અને કાચી કેરીનું અથાણું

2 કમેન્ટ્સ કરેલ છે

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગ કાચી કેરી
  2. 1+1/2 કિલો કાંદા
  3. 1+1/2 ચમચી લાલ મરચું પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરીને ધોઇને તેની છાલ ઉતારી લેવી

  2. 2

    હવે એક મોટા તાસ ખમણી લઈ કેરી ને ખમણી લેવી

  3. 3

    હવે કાંદાના છોતરા કાઢી બધા જ કાંદાને ખમણીલેવા

  4. 4

    હવે કાંદા અને કેરીના ખમણમાં દોઢ ચમચી લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ મીઠું લગભગ 2 ચમચી જેટલું ઉમેરી બધુ બરાબર હલાવી દેવુ

  5. 5

    હવે તેને એક કલાક અથાવા દેવું અને પછી ડબા મા ફ્રિઝમાં મૂકી દેવું આ આથાણુ આપણે એક વરસ સુધી સ્ટોર કરી શકે છે આ અથાણું ગરમીમાં લૂથી રક્ષણ કરે છે

  6. 6

    તૈયાર છે કાચી કેરી અને કાંદાનું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dips
Dips @cook_35557726
પર

Similar Recipes