કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

#KR

કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-7 નંગલીલા મરચાં
  2. 1/2 નંગકાચી કેરી
  3. 2 ચમચીકોથમીર
  4. 1 ચમચીફુદીનો
  5. 1 નંગનાનો ટુકડો આદુ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી કોથમીર ફુદીનો લીલા મરચાં આદુ ને ધોઇ લો

  2. 2

    મિકચર બાઉલ મા બધી સામગ્રી મિક્સ કરી ચટણી બનાવી એક કન્ટેનર માં ભરી લો તૈયાર છે કેરી ફુદીના અને ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes