પાકી કેરી નો હલવો (Paki Keri Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કડાઈમાં ઘી ગરમ થાય ચણા નો લોટ નાખી ને ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનો.
- 2
પછી આમ નો પલ્પ અને ખાંડ નાખી ચમચા થી બરાબર હલાવી લેવાનો. આમ ના પલ્પ મા ખાંડ ઓગળી જાય ધટ થઈ જાય એટલે તેમા શેકેલો ચણા નો લોટ નાખી ને ચમચા થી હલાવતા રહેવાનું.
- 3
ત્યારબાદ હલવા જેવુ ધટ થઈ જાય તેમા ઇલાયચી નો ભુકો, બદામ પિસ્તા ની કતરણ નાખી ને મિક્સ કરી લો. તૈયાર છે પાકી કેરી નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
-
-
દુધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#શ્રાવણશીતળા સાતમ ને દિવસે ઠંડુ ખાવાનું રિવાજ છે અમે રાધણ છઠ ને દિવસે દુધ પાક, ખારી મોળી પૂરી, બટાકા ની ચીરી , કઢી અને ચોખા બનાવીને છીએ. Himani Vasavada -
શકરીયા નો શીરો
ફરાળ માટે સ્વીટ બનાવવા શકરીયા નો શીરો બેસ્ટ વાનગી છે વળી રેષાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.#FFC1 Rajni Sanghavi -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
-
શાહી બદામ હલવો (Shahi Badam Halwa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MDC શાહી બદામ હલવો (મધર સ્પેશિયલ) Sneha Patel -
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post2 આ એક ખુબજ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે..મોટા ભાગે લોકો આ વાનગી કોર્ન ફ્લોર માંથી બનાવે છે.પણ મે આ વાનગી તપકિર નાં લોટ માંથી બનાવી છે.જેથી એ ફરાળ માં પણ ખાઈ શકાય છે. વડી તે એકદમ સ્વાદિષ્ટ,સરળતા થી, ખુબ ઓછા સમય માં બની જાય છે અને સ્વીટ તરીકે પીરસવામાં આવે છે. Varsha Dave -
હલવો(Halwa Recipe in Gujarati)
મધુપ્રમેહના દર્દી માટે ફાયદાકારક છે. થોડું ગળપણ ખવાય.#GA4#week6 zankhana desai -
-
-
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16233373
ટિપ્પણીઓ (3)