એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#BW
આ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..
Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશન
કરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે..
એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)
#BW
આ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..
Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશન
કરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ફ્રુટસ્ ને ધોઈ તેના સિડસ અને છાલ કાઢી કટકા કરી લીધા,
મિક્સી જાર માં ફ્રુટ ના પીસીસ,મધ, ઓરેન્જ સીરપ, ચપટી મીઠું અને પાણી નાખી ફેરવી લીધું ત્યારબાદ ગરણી થી ગાળી લીધું જેથી રેસા નીકળી જાય.. - 2
હવે જ્યૂસ માં ક્રશ બરફ નાખી ગ્લાસ માં પોર કરી ચિલ્ડ સર્વ કર્યું..
યમ્મી અને હેલ્ધીજ્યૂસ તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)
#GA4#Week26Healthy, Golwing skin & Immunitie Bosster drink Vaidehi J Shah -
એપલ,કેરેટ,ઓરેન્જ જ્યુસ (Apple Carrot Orange Juice Recipe In Gujarati)
#SJC આ એક ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ છે.સવારે બ્રેકફાસ્ટ નાં સમયે અથવા કોઈ પણ સમયે પી શકાય છે.સફરજન ની સાથે આદું એકદમ ટેસ્ટી લાગે છે. Bina Mithani -
ઓરેન્જ હની જ્યુસ (Orange Honey Juice Recipe In Gujarati)
#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujaratiઓરેન્જની ખટાશને બેલેન્સ કરવા માટે નેચરલ ખાંડ ના વિકલ્પ રૂપે મધ નાખી અને આ જ્યુસ તૈયાર કરેલ છે. Neeru Thakkar -
એપલ પેર જામ (Apple Pear Jam Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
ઓરેન્જ જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)
આ ગરમી માં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તોમજ્જા પડી જાય.. Sangita Vyas -
એપલ જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
#weekendchefAn apple a day, keeps the doctor away...A refreshing healthy juice to nourish the body n immune systemSonal Gaurav Suthar
-
આઇસ એપલ ડ્રીંક
#parઆઈસ એપલ / તાડ ગોળા મહીના , 2 મહીના માટે જ આવે છે . આઈસ એપલ સમર ટ્રોપીકલ ફ્રુટ છે જે ખાવા માં બહુ જ મીઠું હોય છે. આઈસ એપલ માં પોટેશિયમ ભરપુર માત્રા માં છે અને Diebetic friendly છે.આ ડ્રીંક પાર્ટી માં સર્વ કરો તો બધા ની વાહ - વાહ ચોક્કસ મળશે. આઈસ એપલ ડ્રીંક બનાવવા માં બહુજ સિમ્પલ અને ક્વીક છે તો ચોક્કસ ટ્રાય કરશો..... Bina Samir Telivala -
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
-
-
એપલ બીટ કેરટ જયુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#RC3 A - એપલ, B- બીટ,C- કેરટ .આ ત્રણેય હેલ્ધી વસ્તુ માથી બનતી.....પાવરપેક્ડ,સુપર હેલ્ધી રેસીપી .આયન,વિટામિન A,વિટામિન C...ખનીજતત્વો નો ખજાનો.A B C જયુસ Rinku Patel -
-
એપલ પેર જેલી કસ્ટર્ડ પુડિંગ (Apple Pear Jelly Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity#CDYઆજે હું એવી રેસિપી લઇ ને આવી છે જે શેફ નેહા ને અનુસરી ને એપલ પેર ના કોમ્બિનેશન માં મારા દીકરા ને પણ ખૂબ જ ભાવે કેમકે એને fruits પ્રિય છે ,અને આવું ક્રીએશન કરી ને આપીએ તો એને મજા આવે .. happychildren's day 💐🍐🍎 Keshma Raichura -
ગ્રીન એપલ સ્મૂઘી (Green Apple Smoothy recipe in gujarati)
#RC4GreenrecipeWeek4આ સ્મૂઘી બનાવવા માટે અહીં મેં ફુદીનો, ખીરા કાકડી, મધ અને ગ્રીન એપલ નો યુઝ કર્યો છે. આ સ્મૂઘી વેઇટલૉસ કરવા માટે છે. હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઓરેન્જ જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)
સવાર ના બ્રેકફાસ્ટ માં ફ્રેશ ઓરેન્જ જ્યૂસ.. Sangita Vyas -
-
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
લીલાં મરચાં નો સોસ (Green Chilli Sauce Recipe In Gujarati)
#BW#Bye Bye Winter recipe challenge#ગ્રીનચીલીસૉસ Krishna Dholakia -
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
એપલ પેર ફ્રૂટ્સ સલાડ વિથ કસ્ટર્ડ (Apple Pear Fruits Salad Custard Recipe In Gujarati)
#makeitfruity Apple and pair fruits salad with custrudઆજે મેં બનાવ્યું છે. ઠંડા ઠંડા cool cool 😋 Sonal Modha -
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#lilachanarecipe#vagharelajinjararecipe#LunchboxRecipe આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા... Krishna Dholakia -
-
-
-
મૂળા ના પાન નું બેસનવાળુ શાક
#BW#Bye Bye Winter Challenge Recipe#Radishleaves nd besanrecipe#BeshanRecipe Krishna Dholakia -
-
આઈસ એપલ જયૂસ
#Ice Apple juice#Summerdrinkrecipe#Summerecipe ઉનાળા ની ઋતુમાં થોડાક સમય માટે મળતું એક ફળ આઈસ એપલ છે.તેમાં ઘણાં પોષક તત્વો હોય છે...જેમકે□શરીર માં થી પાણી ની ઉણપ દૂર કરી ને ઝેરીલા ધટકો બહાર કાઢે છે.□ પાચનશક્તિ માં સુધારો...પાચન ની તકલીફ હોય તો દૂર થાય છે.□ એસીડીટી કે પેટ માં દુખાવા ની તકલીફ માં ફાયદો થાય છે.□ ગરમી માં શરીર ને ઠંડક આપે છે ,ડીહાઇડ્રેશન કે ત્વચા માં બળતરા થતી હોય તો આ ફળ ના સેવન થી રાહત મળે છે. Krishna Dholakia -
ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#CarrotSambharaRecipe#Carrotrecipe#ગાજર નો સંભારો રેસીપી Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817068
ટિપ્પણીઓ (4)