અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી.
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને કુકર માં લો.
- 2
દાળ ને પાણી થી ધોઈ લો કુકર મા પાણી તેલ ઉમેરો કુકર ની ચાર સીટી કરો
- 3
દાલ મા મસાલા ઉમેરો તે ને મિક્સ કરો.
- 4
એક કડાઈ માં તેલ ગરમ કરો તે માં રાઈ જીરુ હિંગ નાખો.તે માં આડુ મરચા ઉમેરો ને શેકો. લિમડો નાખો ને દાળ નો વધાર કરો
- 5
અડદ ની દાળ ને ઉકાડો બાદ તે માં લિંબુ નો રસ ઉમેરો ને લીલા ધનિયા ઉમેરી અડદ ની દાળ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
બ્લેક આખા અડદની દાળ (Black Akha Urad Dal Recipe In Gujarati)
#Dinner recipe અમારે ત્યા શનિવાર ના કોઈ પણ અડદ ની આઈટમ બને. Harsha Gohil -
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
જૈન મિક્સ દાળ (Jain Mix Dal Recipe In Gujarati)
#SJR નિયમિત રોજ તુવેર દાળ બનાવતા હોય આજ અલગ એવી મિક્સ દાલ બનાવી. Harsha Gohil -
અડદની દાળ (Udad dal recipe in Gujarati) (Jain)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI ખૂબ ગુણકારી એવી અડદ ની દાળ બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે શિયાળામાં આ કોમ્બિનેશન વધુ બનતું હોય છે અડદની દાળ ખૂબ જ ઉત્સાહ મસાલા સાથે તૈયાર થઈ જાય છે ઘી થી વઘારેલી અડદની દાળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)
ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું. Harsha Gohil -
પંચરત્ન દાળ ખીચડી
#SSM દાળ માથી પ્રોટીન સારુ મલે છે...મિક્સ દાળ બાળકો ને પસંદ આવે છે...આજે મેં પંચરત્ન દાળ ખીચડી બનાવી છે. Harsha Gohil -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ ગલકા સેવ નુ શાક આજ બનાવ્યું જે રોટલા સાથે ખાવા ની મજા આવે. Harsha Gohil -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujratiઅડદ ની છોડાવાળી દાળ અને છોડા વગર ની સફેદ દાળ ને અલગ રીતે બનાવાય છે. આજે હું છોડા વગર ની સફેદ અદડ દાળ ની રેસિપી તમારી સાથે શેર કરું છું. દરેક ના ઘરે બનતી જ હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. અમારા ઘરે શનિવારે અડદ ની દાળ બનાવાય છે. મારી તો ખુબ જ ફેવરિટ છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે.Urad dal is highly beneficial for pregnant women since it full of iron, calcium, folic acid, magnesium, and potassium. It is very much beneficial for diabetics and heart patients. Bhumi Parikh -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
લીલા લસણ, ધાણા વાળી આ દાળ ઠંડીમાં વારંવાર ખાવાની મજા આવે છે Pinal Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230019
ટિપ્પણીઓ (3)