લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું.

લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)

ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સભ્યો
  1. 3 કટોરીપાલાડેલી ચણાની દાળ
  2. 5 ચમચીતેલ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીજીરુ
  5. 1સુકુ મરચુ
  6. 1 ચમચીહિંગ
  7. 3 ચમચીઆચાર મસાલો
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીઆદુ મરચા પીસેલા
  10. 1 ચમચીમીઠું
  11. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કુકર લો તે માં પલાડેલી ચણા દાળ લો એક ગ્લાસ વોટર એડ કરો સોલ્ટ નાખો. બાદ કુકર ની ત્રણ સીટી કરો.ચણા દાળ અધકચરી બફાઈ જસે.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈ લો તે મા તેલ લો ગરમ કરો તે મા રાઈ, જીરુ, સુકુ મરચુ, લિમડો, હિંગ નાખો. બાદ મા આચર મસાલો નાખો ને બાફેલી ચણા દાળ ઉમેરી મસાલા કરો.

  3. 3

    દાળ ને મસાલો મિક્સ કરો. લચકો ચણા દાળ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes