અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

#AM1
#cookpadindia
#cookpadgujrati
અડદ ની છોડાવાળી દાળ અને છોડા વગર ની સફેદ દાળ ને અલગ રીતે બનાવાય છે. આજે હું છોડા વગર ની સફેદ અદડ દાળ ની રેસિપી તમારી સાથે શેર કરું છું. દરેક ના ઘરે બનતી જ હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. અમારા ઘરે શનિવારે અડદ ની દાળ બનાવાય છે. મારી તો ખુબ જ ફેવરિટ છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે.
Urad dal is highly beneficial for pregnant women since it full of iron, calcium, folic acid, magnesium, and potassium. It is very much beneficial for diabetics and heart patients.
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1
#cookpadindia
#cookpadgujrati
અડદ ની છોડાવાળી દાળ અને છોડા વગર ની સફેદ દાળ ને અલગ રીતે બનાવાય છે. આજે હું છોડા વગર ની સફેદ અદડ દાળ ની રેસિપી તમારી સાથે શેર કરું છું. દરેક ના ઘરે બનતી જ હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. અમારા ઘરે શનિવારે અડદ ની દાળ બનાવાય છે. મારી તો ખુબ જ ફેવરિટ છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે.
Urad dal is highly beneficial for pregnant women since it full of iron, calcium, folic acid, magnesium, and potassium. It is very much beneficial for diabetics and heart patients.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને ધોઈ લો અને 2 કલાક પલાળી રાખો. હવે એક કડાઈ માં ઘી કે તેલ મૂકી જીરા નો વઘાર કરો, ચપટી હિંગ ઉમેરો.
- 2
હવે તેમાં વાટેલા આદું, મરચાં અને લસણ ઉમેરો. સંતળાઈ જાય એટલે પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે અડદ ની દાળ ઉમેરી ચડવા દો. ઉતાવળ હોય તો કૂકર માં પણ વ્હિસલ મારી ને બાફીને વઘારી શકો છો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ અડદ ની દાળ. તેને રોટલા અથવા ભાખરી સાથે ખાવાની ખુબ જ મજા આવે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ ખાવાની મજા તો શિયાળામાં આવે.#EB Vibha Mahendra Champaneri -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી. Harsha Gohil -
મગની દાળ (mag dal recipe in Gujarati)
#goldenapern3#weak25#satvikહેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
લચકા અડદ દાળ (Lachka Urad Dal Recipe In Gujarati)
#EB અડદ દાળ માં બહુ બધા પોષક તત્વો રહેલા છે.અડદ દાળ ના સેવન થી પ્રોટીન,વિટામિન-બી,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયર્ન જેવા પોશક તત્વો મળે છે. આમ તો અડદ દાળ નો ઉપયોગ કરી ધણી બધી વાનગી બનાવી શકાય છે પણ લચકા અડદ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો રોટલા સાથે ખાવામાં આવે તો તેના સ્વાદ માં અનેકગણો વધારો થાય છે. Bhavini Kotak -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
-
અમૃતસરી દાલ (Amritsari Dal Recipe In Gujarati)
#AMI મિત્રો આજે હુ તમને પંજાબ ની સેર કરાવા જઇ રહી છું હુ તમારી સાથે અમૃતસરી દાલ ની રેસિપી શેર કરું છું Hemali Rindani -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ મા પ્રોટીન સૌથી વધારે હોઈ છે. એટલે શાકાહારી લોકો એ પ્રોટીન માટે આ દાળ વીક મા 1વાર તો ખાવી જ જોઈ એ. ગુજરાતી લોકો વધારે છીલકા વગર ની સફેદ અડદ દાળ બનાવે છે. પરંતુ કાળી છીલકા વાડી અડદ દાળ બનાવો તો પ્રોટીન સાથે ફાઇબર પાણ મળી રહે છે. Hetal amit Sheth -
અડદ દાળ ની ચટણી (Urad Dal Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયનઢોસા કે ઈડલી સાથે સર્વ કરતી સફેદ ચટણી નો માઈલ્ડ ટેસ્ટ બધાને ખુબ ભાવતો હોય છે.આજે સફેદ ચટણી ની રેસિપી આપું છું. Daxita Shah -
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્પેશ્યલ રેસીપી#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું..... Pina Mandaliya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
અડદની દાળ
#પીળી આપણી પરંપરાગત કાઠિયાવાડી વાનગી હું શેર કરી રહી છું વઘારયા વગર ની અડદની દાળ Vaishali Nagadiya -
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
ઢાબા સ્ટાઇલ અડદની દાળ (Dhaba Style Urad Dal Recipe In Gujarati)
#EB થીમ ૧૦અઠવાડિયું ૧૦#RC2કાઠીયાવાડીઓના ઘરમાં અડદની દાળ ન બને તેવું ક્યારેય બને જ નહીં. અડદની દાળનો ટેસ્ટ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે. તેમાંય જો તેની સાથે બાજરીના રોટલા કે ભાખરી, સમારેલી ડુંગળી અને છાશ હોય તો તો પૂછવું જ શું..મારા ઘરે દર શનિવારે અડદ દાળ હોય જ .દાળ ના બની હોય તો શનિવાર જ ભુલાઈ જાય ,,અમારું શનિવારનું સ્પેશ્યલ મેનુ ,,મારા દાદીમા છેલ્લે જમી લે એટલે અડદની દાળ વાટકીમાં લઇ તેમાં છાશ ઉમેરી ને પીતાં..આ ટેવ મને પણ આવી છે ,હું પણ એમ ના કરું તો અડદ દાળ ખાધી હોય એવું લાગે જ નહીં .મેં અમુક ગરમ તીખા પદાર્થ વઘારમાં નથી ઉમેર્યા કેમ કે અત્યારે ગરમીની સીઝન ચાલે છે અને મારા સાસુસસરાને તીખું નથી ફાવતું ,,પણ તમે ધાબા સ્ટાઇલ અડદ દાળ બનાવજો જરૂર , Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ