બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289

બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપક્રીમ વાળું દુધ
  2. 2કેળા
  3. 3બરફ નાં ટુકડાં
  4. 6કાજુ
  5. 6બદામ
  6. 15કિસમિસ
  7. 1 નાની વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    કેળાં, દૂધ, બરફ,કાજુ, બદામ,કિસમિસ ખાંડ લો.

  2. 2

    પછી એક તપેલી માં બધું એક એક કરી નાખી દો.....

  3. 3

    ત્યાર પછી તેને બ્લેન્ડર ફેરવી ને મિક્સ કરી લો.....

  4. 4

    મિક્સ થાય પછી તેને સર્વ કરી તેમા બદામ કિસમિસ નાખી સજાવો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

ટિપ્પણીઓ

Similar Recipes