મીન્ટ માોજીતો (mint mojito recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી.
- 2
સોપ્રથમ ગ્લાસ મા બરફ નાખો.ત્યાર બાદ લીંબુ નો રસ નાખો.અને મીન્ટ શીરપ નાખો.
- 3
મીક્ષ કરો.ત્યાર બાદ ફૂદીના પતા નાખો.હવે લીબુ ની સ્લાઇડ નાખો.મીક્ષ કરો.
- 4
હવે સ્પ્રાઈટ ઉમેરો..લીંબુ ની સ્લાઇડ લગાવી ગાર્નિસ કરો.
- 5
તૈયાર છે મીન્ટ માોજીતો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાઇનેપલ મીન્ટ પંચ (pineapple mint punch recipe in Gujarati)
#સમરપાઇનેપલ માં વીટામીન A અને C સેલેનિયમ હોય છે.આ તત્વ રોગ પ્રતિકારક ક્ષમતા વઘારે છે.કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે.તેનાથી શરીર અલગ અલગ પ્રકારના રોગના વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે.પાઇનેપલ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. grishma mehta -
-
-
મીન્ટ લીંબુ નો મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
#GA4# Week 17ફ્રેશમીન્ટ લીંબુ ફુદીના નો મોઇતો Bina Talati -
ફ્રેશ મીન્ટ શિકંજી (Fresh Mint Shikanji Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું પીવાની મજા આવે. તો આજે મેં ફ્રેશ mint shikanji બનાવી. Sonal Modha -
મીન્ટ મોજિતો (mint mojito recipe in Gujarati)
#goldenapron3 week23#માઇઇબુક પોસ્ટ 14 Vaghela bhavisha -
-
-
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD -
મીન્ટ લેમનેડ
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹 Sangita Vyas -
મીંટ મોઈતો (Mint Mojito Recipe In Gujarati)
#cooksnep of the Weekઆ એકદમ હેલ્ધી અને ફ્રેશ પીણું છે Pinal Patel -
-
-
કીવી મીન્ટ મોઇતો (Kiwi Mint Mojto Recipe in Gujarati)
કીવી ફળ નું સેવન કરવું એ બધા ના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે . દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . દેખાવ માં આ ફળ ખુબજ મસ્ત હોય છે. તે સૌથી વધારે પહાડી ક્ષેત્રો માં જોવા મળે છે . તેને વધારે તો ઠંડા પ્રદેશ માજ ઉગાડવામાં આવે છે.કીવીના ફાયદા🥝 શરદી ઉધરસ ની દૂર રાખે છે🥝 વજન ઘટાડવા માટે પણ અસરકારક🥝 પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક🥝 આંખો માટે ફાયદાકારક🥝 ઘૂંટણના દુખાવામાં આરામ🥝 ત્વચા માટે પણ ફાયદાકારક છે🥝 સારી ઊંઘ માટે Urmi Desai -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
-
રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
આજે વર્લ્ડ રોઝ ડે છે. કેન્સર patients mate aa દિવસ ઉજવવમાં આવે છે.તો મે આજે રોઝ, સ્ટ્રોબેરી મોઇતો બનાવ્યો. Hema Kamdar -
-
-
વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12463042
ટિપ્પણીઓ (7)