કાચી કેરી નું શાક

Bansi patel
Bansi patel @Bansi123

કાચી કેરી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકાચી કેરી
  2. જીરુ
  3. આખા ધાણા
  4. મરચુ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 200 ગ્રામ (100 ગ્રામ) ખાંડ કે ગોળ

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    સૌ પ્રથમ કેરીને છોલીને તેના લાંબા ટુકડા કરો

  2. 2

    હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને આખા ધાણાને અધકચરા વાટીને નાખો, ચપટી હળદર, મરચુ નાખીને તરત જ સમારેલી કેરી નાખી દો.

  3. 3

    કેરીના શાકમાં મીઠું નાખી હલાવો, તેમાં ખાંડ કે ગોળ નાખી 1/2 ગ્લાસ પાણી નાખીને 15-20 મિનિટ સુધી સીઝવા દો.

  4. 4

    કેરી બફાય જાય અને ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે શાક ઉતારી લો. આ શાક ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi patel
Bansi patel @Bansi123
પર

ટિપ્પણીઓ

Similar Recipes