બટરસ્કોચ આઈસ્ક્રીમ (Butterscotch Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ખાંડ નાંખી તેમાં પાણી નાખી ખાંડ ઓગળી લો અને કેરેમલ (લાલ પાડવા લાગે ત્યાં સુધી) હલાવો તેમાં કાજુ, બદામ, શીંગદાણા નાં ટુકડા નાખી સરસ હલાવ્યા કરો. તે બાદ તેને એક બેકિંગ પેપર પર પાથરો ઠંડુ પડે પછી તેને ક્રશ વેલણ થી કરી લો. બટરસ્કોચ ક્રનચ બની ગયું.
- 2
વ્હિપડ ક્રીમ ને બીટર ની મદદ થી બીટ કરી તેમાં કંસેન્ડર મિલ્ક નાખી હલાવો સરસ અને બીટ કરી તેમાં બટરસ્કોચ એસેન્સ અને પીળો કલર નાખી ફરી એકવાર બીટ કરો.
- 3
તેમાં બટરસ્કોચ નાં ક્રનચ નાખી હલાવી લો અને એક મોલ્ડ માં સેટ કરવા મૂકી ફ્રિજર માં મૂકી દો.
- 4
સેટ થાય આઇસક્રીમ એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad -
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry IceCream Recipe In Gujarati)
#strawberryicecream#icecream#strawberry#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
કાચી કેરી નો આઈસ્ક્રીમ (Raw Mango Icecream Recipe In Gujarati)
ઉનાળા માં તો બધા ને આઈસ્ક્રીમ નું નામ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. અને એમાં પણ કાચી કેરી નો આઈસ્ક્રીમ તો કોને ના ભાવે. મેં બહુ ઓછી સામગ્રી થી આઈસ્ક્રીમ બનાવ્યો છે. Arpita Shah -
-
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
બટરસ્કોચ વોલનટ મફિન્સ
#હેલ્થડેછોકરાઓ નાના હોય કે મોટા..કપ કેક/ મફિન્સ સર્વ ને પ્રિય.નાનપણ થી મેં બન્ને બાળકો માટે આઈસિગ વગર ના કપ કેક બનાવી ને સર્વ કર્યા છે.આજે અચાનક દિકરો ( દેવ ) કહ્યું..ચાલ મને મફિન્સ કેવી રીતે બનવું એ કહે.મેં એને ગાઇડ કરી ,એ રીતે એ બટરસ્કોચ વોલનટ મફિન્સ બનાવવા. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Dryfruit Icecream Recipe In Gujarati)
#APR#Cookpadgujaratiગરમી માં આઇસ્ક્રીમ ખાવી કોને ન ગમે? નાનાથી લઈને મોટા બધાયને આઇસ્ક્રીમ ખાવી ગમે. મારા son ને ice-cream બહુ ભાવે તેથી મેં આજે ડ્રાયફ્રૂટ આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
દાડમ આઈસ્ક્રીમ (Pomegranate Icecream Recipe In Gujarati)
દાડમનો આઈસ્ક્રીમ ખરેખર હોતો હશે? હા કેમ ન હોય, આઇસક્રીમની શ્રેણીમાં દાડમનો આઈસ્ક્રીમ અલગ જ સ્થાન ધરાવે છે. સ્વાદમાં સૌથી સ્વાદિષ્ટ એવો ખાટો-મીઠો અને સ્વભાવે એકદમ ઠંડો. ઉનાળાની બપોરે, દોસ્તો સાથે કીટી પાર્ટીમાં, ઘરે રાત્રીના ભોજન બાદ, ઓફિસમાં કોઈ મીટીંગમાં અને ખાસ કરીને કોઈ પ્રસંગમાં જમણવાર પછી ટેબલ પર સ્થાન મેળવે અને સૌને દાઢમાં રહી જાય એવો આ દાડમનો આઈસ્ક્રીમ ઘરે પણ બનાવી શકાય છે. આજે મેં અહીંયા આ આઈસ્ક્રીમની બનાવટને સરળ શબ્દોમાં રજૂ કરી છે.#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#pomegranateicecream#Pomegranate#dadamicecream#icecream Mamta Pandya -
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246220
ટિપ્પણીઓ (9)