રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3વ્યકિત
  1. ૧કપ વ્હિપ ક્રીમ
  2. ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૨-૩ ટીપાં રસમલાઈ એસેન્સ
  4. ૧-૨ ટીપાં પીળો કલર
  5. કાજુ, પીસ્તા, કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વ્હિપક્રીમ ને બીટ કરો.(સળીયા પર થી પડે નહિ તેટલુ). તેમા કન્ડેન્સ્ડ મિલ્ક, પીળો કલર, રસમલાઈ એસેન્સ નાંખી બીટ કરો.કાજુ, પીસ્તા, કેસર નાંખી હલાવી લો. હવાચુસ્ત ડબ્બા મા ભરી ફ્રીઝરમાં ૬-૭ કલાક સેટ કરવા મુકો.

  2. 2

    આઈસ્ક્રીમ ના ચમચા થી કાઢી ઠંડું ઠંડું પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes