આખી ભરેલી કેરી (આચાર)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને અડધા કલાક પાણી મા પલાળી દો ત્યાર બાદ તેને કોરી કરી લો હવે તેને થોડુ કટ કરી ચાર કાપા કરો ત્યાર બાદ તેમા મીઠું ને હળદર ભરી આખી રાત રહેવા દો
- 2
મેથી ને ધોઇ આખી રાત પાણી મા પલાળોહવે તેનુ પાણી નીતારી લો તેને કેરી નુ ખાટુ પાણી મા બે કલાક રેસ્ટ આપી કોરી કરો કેરી ને પણ લુછી ને કોરી કરી રેવા દો
- 3
હવે મેથીયા મસાલા મા 1/2 ચમચી હીંગ બે ચમચી તેલ નાખી બરાબર મીક્ષ કરી તેમા મેથી એડ કરી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ તેને કેરી મા દાબી ને ભરો
- 4
તેને એક દિવસ તપેલી મા રેસ્ટ આપો હવે તેલ ફુલ ગરમ કરી રેવા દો બીજે દિવસે કેરી બોટલ મા ભરી થોડા સંભાર નાખી થર કરો હવે તેલ મા થોડુ મરચુ નાખી બરાબર હલાવી બોટલ મા રેડી દો
- 5
તો તૈયાર છે દાબડા કેરી નુ અથાણુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી ગાજર મરચા નુ ખાટુ અથાણુ ઈન્સ્ટન્ટ (Keri Gajar Marcha Khatu Athanu Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
તડકા છાયાં ની કટકી કેરી (Tadka Chhaya Katki Keri Recipe In Gujar
#APR#cookpadindia#cookpadgujarati#કાચી_કેરી#અથાણું Keshma Raichura -
-
-
ગોળ કેરીનુ અથાણુ (Mango Sweet Pickle Recipe In Gujarati)
#APR#cookpadindia#Cookpadgujaratiકેરીનુ ગળ્યુ અથાણુ Ketki Dave -
કાચા ભરેલા ગુંદા નુ અથાણું (Raw Bharela Gunda Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
કેરી નુ શાક (Raw Mango Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiકાચી કેરી નુ શાક મારી માઁ કેરી નુ શાક ખુબ Yuuuuuuummmmmy બનાવતી& એને આ શાક બહુ ભાવતુ Ketki Dave -
મેથીયા દાબડા કેરી (Methia Dabda Keri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
લીલી હળદર નુ અથાણુ (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR (શીયાળા સ્પેશિયલ) Sneha Patel -
-
બાફેલા ગુંદા નુ અથાણુ (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
બાફેલા ભરેલા ગુંદા ઓઈલ ફ્રી (Bafela Bharela Gunda Oil Free Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)
#goldenapron3#week17#cookpadindia#cookpadgujarati#mango Ushma Malkan -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16157377
ટિપ્પણીઓ