રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને મોટા ટુકડા માં સમારવી. અથવા સુડા વડે કપાવી ને લેવી.
એમાં 2 ટેબલ સ્પૂન મીઠું અને 1 ટેબલ સ્પૂન હળદર ઉમેરી ને આખી રાત ઢાંકી રાખવી. - 2
સવારે એક કોરા કપડાં માં બધી કેરી છાલ નીચે રહે ઍ રીતે ગોઠવી દેવી.
3-4 કલાક સુકાય પછી ભેગી કરી લેવી - 3
એક તપેલી માં થોડું શીંગ તેલ લઇ ગરમ કરી ઠંડુ કરી લેવું.
એમાં કેરી બોળી ને કાથરોટ કે સ્ટીલના છાબડા કાઢી લેવી. એમાં બધા મસાલા અને ખાંડ ઉમેરી દેવી. મિક્સ કરી લો. 2-3 દિવસ સુધી ૩ ટાઈમ હલાવતા રહેવું. પછી ચોખ્ખી કાચની બરણી માં ભરી દેવું..1 વીક સુધી દિવસ માં એક વાર હાલવવું..
Similar Recipes
-
-
-
કેરી નું મિક્સ અથાણું (Keri nu mix athanu recipe in Gujarati)
#APR#RB7અથાણાં અને આઇસક્રીમ રેસિપી#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કેરીનુ રાઇ વાળુ અથાણું
આ કુમળા કેરી(મરવા)નુ અથાણુ તાજુ ખાવામાટે ખૂબ સરસ છે.૧૦-૧૫ દિવસ ચાલે#RB7#APR#KR Gauri Sathe -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગુંદા કેરી નું અથાણું ( Glue berry Mango Pickle Recipe in gujara
#cookpadIndia#cookpad_gujarati#APR#RB7 Parul Patel -
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
-
-
-
-
-
-
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
-
-
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16247326
ટિપ્પણીઓ (7)