લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)

શિયાળો આવી ગયો છે ફ્રેન્ડ્સ અને લીંબુ પણ અત્યારે ખુબ જ સરસ પતલી છાલના મળે છે તો ચાલો આપણે લીંબુના અથાણાની રેસિપી જોઈએ.
લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)
શિયાળો આવી ગયો છે ફ્રેન્ડ્સ અને લીંબુ પણ અત્યારે ખુબ જ સરસ પતલી છાલના મળે છે તો ચાલો આપણે લીંબુના અથાણાની રેસિપી જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુ ધોઈ લો અને તેના ચાર ટુકડા કરવા હવે તેમાંથી બીયા કાઢી દેવા પછી તેમાં હળદર અને મીઠું નાખી આઠ દિવસ સુધી રહેવા દેવા.
- 2
જ્યારે તમે લીંબુના આઠ દિવસ રહેવા દેવા માટે મૂકો છો તો ધ્યાન રાખવું કે તે લીંબુના ડેલી હલાવવા. રોજ હલાવો એટલે લીંબુ બગડે નહીં.
- 3
હવે એક તપેલી લેવી તેમાં ખાંડની ચાસણી કરવી. 500 ગ્રામ ખાંડમાં એક કપ પાણી નાખો. ચાસણી થઈ જાય એટલે તેમાં લાલ મરચું અને બાકીના બતાવેલ બધા મસાલા નાખવા. અને બરાબર બધું મિક્સ કરવું.
- 4
- 5
હવે તૈયાર કરેલા ચાસણીમાં ઓલા આઠ દિવસ રાખેલ લીંબુ પણ ઉમેરવા. અને બધું બરાબર મિક્સ કરો.
- 6
અથાણું ઠંડુ પડે એટલે તેને કાચની બરણીમાં મૂકી તેને ફરીથી ત્રણ થી ચાર દિવસ સુધી રાખી મૂકો.
- 7
- 8
બસ તો તૈયાર છે આપણા લીંબુનું ગળ્યું અથાણું અને તમે બાર મહિના સ્ટોર કરી શકો.
- 9
Thank you 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#Wp શિયાળામાં પીળા પાતળી છાલના લીંબુ ખૂબ જ મળે છે અને લીંબુ એ સ્વાસ્થ્યવર્ક છે .લીંબુ એ તંદુરસ્તીનો ખજાનો છે તેની છાલ, રસ રસ કાઢી લો ધેલુલીંબુનું છત્રુ એ બધા જ ખૂબ ઉપયોગી છે. આ લીંબુના અથાણાની ખાસિયત એ છે કે મેં એને અથાવા દીધા નથી તડકે મૂક્યા નથી અને કુકરમાં એને મેં બનાવ્યા છે ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે તો ચાલો હવે આપણે બનાવીએ લીંબુનું અથાણું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીંબુ મરચાંનું અથાણું (Limbu Marcha Athanu Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મે @palak_sheth ને ફોલો કરી બનાવી છે. મે ફર્સ્ટ ટાઇમ લીંબુ મરચાંનું અથાણું બનાવ્યું છે. જે ખુબ જ સરસ બન્યુ છે. આ અથાણું મસ્ત ચટપટું અને ખાટું મીઠું બન્યુ છે. Thank you palak ji Payal Sachanandani (payal's kitchen) -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Suratઆજે આપણે ઝડપથી બને અને ચતાકેદાર એવું લીંબુ નું અથાણું બનાવીસુ Priyanka Mehta -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
અત્યારે હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે લીંબુ નો ઉપયોગ વધારે ચાલુ થઇ ગયો છે લીંબૂના શરબત માટે તું મને આજે વપરાઇ ગયેલા લીંબુની છાલ નું અથાણું બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે વેસ્ટ માંથી બેસ્ટ. Manisha Hathi -
લીંબુ અથાણું(limbu Athanu Recipe in Gujarati)
આપડે લીંબુ નો રસ કાઢી ને છાલ ફેકી દઈએ છીએ ,પણ લીંબુ ની છાલ બહુ ગુણકારી છે ,તો છાલ નું અથાણું મે પેલી વાર બાનાયું પણ બહુજ સરસ લાગ્યું. Shilpa Shah -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#CJM#Week -2આ અથાણું રોટલી, ભાખરી, પૂરી કે થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે.તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
કલિંગર લીંબુ શરબત (Kalingar Limbu Sharbat Recipe In Gujarati)
#SM#Week 1#કલિંગર લીંબુ શરબત.અત્યારે ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બાહર જઈએ તો લૂ લાગે છે. ગરમી ઓછી લાગે તે માટે. કલિંગર અને લીંબુનું શરબત બહુ ઠંડુ લાગે છે.આજે અને લીંબુનું શરબત બનાવવું છે. Jyoti Shah -
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લીંબુની સિઝન છે તો લીંબુ સરસ તાજા મળે છે . તો મેં તેમાંથી આથેલા લીંબુ બનાવ્યા. પંજાબી ડીશ સાથે લીંબુ નુ ખાટુ અથાણુ સરસ લાગે . Sonal Modha -
લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
#EB#અથાણુંઆ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે.. Palak Sheth -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai -
-
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
-
પંજાબી લીંબુ નું અથાણું(Limbu Nu athanu Recipe In Gujarati)
#નોર્થઆ pickle લીંબુ માંથી બનાવેલ છે લીંબુ આપણને વિટામીન સી આપે છે એટલે આપણા માટે હેલ્ધી છે Nipa Shah -
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
કયારેક લીંબુનું ગળ્યું અથાણું ખાવાનું મન થાય ત્યારે આ ચટણી બનાવશો તો એ લીંબુનું ગળ્યું અથાણું ખાધું છે એવું લાગશે. ફટાફટ બની જતી આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5My Cookpad Recipeલીંબુ નું અથાણું બનાવવા માટે લીંબુની છાલ જ્યારે લીંબુ ની સિઝન હોય ત્યારે લીંબુ શરબત બનાવી તેની છાલ નો ઉપયોગ કરે લીંબુ નું અથાણું ખટમીઠું અને સ્વાસ્થ્યવર્ધક છે તો આવો લીંબુ નું અથાણું ની રેસીપી ને જોવો. Ashlesha Vora -
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
લીંબુનું ગળ્યું અથાણું
#goldenapron2ગુજરાતીઓ અથાણાં ખાવાના શોખીન હોય છે, અને ગુજરાતમાં વિવિધ પ્રકારનાં અથાણાં બનાવાય છે જે દેશ-વિદેશમાં એક્ષપોર્ટ થાય છે. આજે હું લીંબુનું અથાણું બનાવતા શીખવીશ જે બનતા એક મહિનાનો સમય લાગશે પણ આમાં કોઈ બાફવાની કે ગરમ કરવાની પ્રોસેસ નથી જેથી લીંબુ ચવ્વડ થશે નહીં અને એકદમ સરસ લાલ ચટક આંગળા ચાટીને ખાઓ એવું અથાણું તૈયાર થશે. Nigam Thakkar Recipes -
મસાલા લીંબુ અથાણુ (Masala Limbu Athanu Recipe In Gujarati)
#KS5મસાલા લીંબુ અથાણુઆપડે બધા અથાણુ બનાવીએ છે પણ બધાની બનાવવાની રીત થોડી જુદી પડે છે. આપણે બધાથી કઈ ન કંઈ નવું શીખીએ છીએ.ચાલો જાણીએ મેં મારું લીંબુ નું અથાણું કેવી રીતે બનાવ્યું છે Deepa Patel -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 પોસ્ટ -2 કીચન સ્ટાર ચેલેન્જ ની ખરી ચેલેન્જ સ્વીકારી ઓપ્શન શોધી લીંબુ નું અથાણું બનાવ્યું રિઅલી લીંબુ ને પંદર દિવસ અથાવા દેવા પડે, પણ તેને મેં બાફી ને કર્યું. Bina Talati -
લીંબુ નું અથાણું
#શિયાળાશિયાળા માં લીંબુ ખૂબ સારા આવે છે લીંબુ આરોગ્ય માટે ખૂબ સારા હોય છે અને ગુણકારી હોય છે વિટામીનથી ભરપૂર હોય છે તો આજે હું લીંબુનું અથાણું લઈને આવી છું Vaishali Nagadiya -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani
More Recipes
ટિપ્પણીઓ