વઘારિયું (Vaghariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરી સરસ રીતે ધોઈ ને કોરી કરી તેના મીડિયમ ટુકડા કરી લો પછી તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો અને તેને આખી રાત ઢાંકી ને રાખી મૂકો
- 2
કેરી ના ટુકડા ને સવારે સાફ કપડાં પર છાંયડા માં સૂકવી દો અને તેમાં થી છૂટેલું પાણી રાખી મૂકો કેરી નેબે કલાક માટે પછી દરેક કેરી ના ટુકડા ને સાફ કપડાં ને સહેજ લૂછી લો
- 3
પછી એક જાડા તળિયા વાળી તપેલી લો અને તેમાં તેલ લી તેલ ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ તમાલ પત્ર અને લાલ આખા મરચા એડ કરો ખડા મસાલા ફૂટે એટલે તેમાં કેરી ના ટુકડા એડ કરી લો કેરી ના ટુકડા ને બે મિનિટ સુધી હલાવતા રહો
- 4
કેરી ના ટુકડા બે મિનિટ સુધી હલાવી તેમાં ગોળ એડ કરો અને મિક્સ.કરી તેમાં કેરી ના ટુકડા.થી છું ટેલું પાણી એડ કરી કેરી ને સતત હલાવતા રહો ગોળ ઓગળી જાય અને બે બડકા આવે એટલે ગેસ બંધ કરી લો
- 5
પછી તેને આખી રાત ઢાંકી ને ઠંડુ કરવા મૂકો પછી સવારે તેમાં મરચું પાઉડર નાખી તેમાં રાઈ ના કુરિયા અને મેથી ના કુરિયા એડ કરી તેમાં આખા ધાણા નાખી એક રાત ઢાંકી ને મૂકી દો પછી બીજા દિવસે સાફ બરણી માં ભરી લી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નું વઘારિયું (Keri Vaghariyu Recipe In Gujarati)
ભારતીય ભોજન અથાણાં વગર અધૂરું છે. કોઈપણ પ્રકારનું અથાણું ખાવાના સ્વાદને અનેક ગણો વધારે છે. સામાન્ય રીતે આપણે કેરીમાંથી ખાટું અને તીખુ અથાણું બનાવીએ છીએ. પરંતુ કેરી માંથી બનતું આ ખાટું, મીઠું અને તીખું વઘારિયું પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ગુજરાતી લોકોનું પ્રિય અથાણું છે . વઘારિયું ખાંડ અથવા ગોળ માંથી બનાવી શકાય પરંતુ મને ગોળ માંથી બનાવેલા વઘારિયા નો સ્વાદ ખૂબ જ પસંદ છે અને હેલ્થ ની રીતે પણ એ વધારે સારું છે. વઘારિયા ને રેફ્રિજરેટરમાં થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
-
-
-
-
મકાઈ નું શાક ને પડ વાળી રોટલી(Corn Sabji Pad Vali Rotl Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧ Twinkal Kalpesh Kabrawala -
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
-
-
-
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
-
-
-
-
-
-
-
-
વઘારેલી કેરી (Vaghareli Keri Recipe In Gujarati)
#EB વઘારેલી કેરી એ ઝડપથી બની જતું ઇન્સ્ટન્ટ અથાણું છે જે સબ્જી ની ગરજ સારે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વઘારેલી કેરી (વધારીયું) Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (2)