ટોમેટો ઉત્તપમ જૈન

ટોમેટો ઉત્તપમ જૈન
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ખીરાને બરાબર હલાવીને એક કાચના બાઉલમાં કાઢી લેવું. અને પછી તેમાં મરચાની પેસ્ટ,
અને મીઠું એડ કરી દેવું.
ટામેટાના બારીક સમારી લેવા. અને કોથમીરને પણ બારીક સમારી લેવી. - 2
ખીરામાં પછી ઈનો એડ કરવો. અને બરાબર ફેંટી લેવું.ગેસ ચાલુ કરીને ઉત્તપાના નોનસ્ટિક પેનેને ગેસ ઉપર મૂકવું. અને પેન ગરમ થાય એટલે તેમને બટર કે ઘી લગાવી દેવુ. અને પછી તે દરેક જગ્યામાં એક એક ચમચો ખીરું એડ કરવુ. અને પછી તેની ઉપર ની સાઇડ ઉપર, પહેલા બારીક સમારેલા ટામેટા એડ કરવા. પછી કોથમીર એડ કરવી. અને પછી ચાટ મસાલો એડ કર વો.
- 3
નીચેની સાઈડ ઉત્તપા ગોલ્ડન થઈ જાય એટલે તેને ફેરાવી લેવા. અને પછી બીજી સાઈડ પણ ગોલ્ડન થવા દેવું. બંને સાઇડ ગોલ્ડન થઈ જાય એટલે ઉત્તપા ચડી જશે. અને તૈયાર થઇ જશે.
- 4
તૈયાર થયેલા ઉત્તપા ને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા.. આપણા જૈન ટોમેટો ઉત્તપમ ready to serve.
- 5
ટોમેટો ઉત્તપા નારીયલ ની ચટણી અથવા કોથમીર ફુદીનાની ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન ટોમેટો આમલેટ(jain Tomato Omelette Recipe in Gujarati)
#GA4#week22#Omelette#post1Recipe નો 181.ચણાના બેસન માંથી ટોમેટો આમલેટ બનાવી છે .જેના કેપ્સીકમ, ટમેટૂ એડ કરીને બેસન માંથી ,ટેસ્ટી આમલેટ બનાવવા આવી છે. Jyoti Shah -
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
મોરૈયો દહીં (Moraiya Dahi Recipe In Gujarati)
#SD#મોરૈયોમોરૈયો એક ફરાળી આઇટમ છે. અને ફરાળમાં ભાત ની બદલે વાપરવામાં આવે છે .ટેસ્ટ માં સરસ લાગે છે. અને બનાવવાના એકદમ ઈઝી અને ફટાફટ બને છે. થોડી વસ્તુ માંથી બને છે. Jyoti Shah -
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
ટોમેટો પૌવા (જૈન)
હંમેશા જ્યારે પૌવા બનાવવામાં આવે છે ત્યારે ખાસ કાંદા અને બટેટા નો ઉપયોગ થાય છે .એટલે જૈન પૌવા બનાવવા માટે ટમેટાનો ઉપયોગ થાય છે આજે ટમેટા અને સિંગ નો ઉપયોગ કરીને ટેસ્ટી ટોમેટો પૌવા બનાવ્યા છે. Jyoti Shah -
ટોમેટો કેચપ
#MW3#ચટણીટોમેટો કેચપ ટોમેટો કેચપ એકદમ સરળ અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે Twinkal Kishor Chavda -
રો બનાના ફ્રેન્કી જૈન
#RB7# જૈન ફ્રેન્કી આજે સાંજે થોડી રોટી વધી ગઈ એટલે કેળાનું પુરણ બનાવી અને ઇન્સ્ટન્ટ બનાના ફ્રેન્કી બનાવી લીધી.જે સરસ બની છે. Jyoti Shah -
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
-
ઓનિયન ઉત્તપમ (Onion uttapam recepie in gujarati)
નાનપણથી જ ઓનિયન ઉત્તપમ ગમતા, અને બનાવવામાં પણ ઘણા સરળ છે, ગમે ત્યારે બનાવી શકાય Nidhi Desai -
-
-
પ્લેન ઉત્તપા (Plain Uttapa Recipe In Gujarati)
#MBR5#Week 5# ઉત્તપાઆજે બ્રેકફાસ્ટમાં સાદા ઉત્તપા બનાવ્યા છે જે ટેસ્ટમાં સરસ લાગે છે. Jyoti Shah -
ટ્રાય કલર ઈડલી (Try colour idali Recipe In Gujarati)
સ્વતંત્રતા દિવસ સ્પેશ્યલ ટ્રાય કલર ઈડલી જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Nayna Nayak -
-
ઉત્તપમ
#ઇબુક #day17#સાઉથ ઉત્તપમ એ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ કહી શકાય સ્વાદ મા લાજવાબ અને બાનાવવા પણ સરળ Varsha Karia I M Crazy About Cooking -
ઉત્તપમ (uttpam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Vidhi V Popat -
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
સી 6 ઉત્તપમ (C6 Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPADGUJRATI#CookpadIndia#cheeseC6 Uttapam (Jain) C લેટર થી શરૂ થતા છ સામગ્રી સાથે મે આ ઉત્તપમ તૈયાર કરેલ છે. જેમાં ચીઝ ચીલી કોકોનટ કેબેજ કુરિયર કેપ્સીકમ નો ઉપયોગ કરે છે. હા સામગ્રી ઘરમાં પહેલેથી જ મળી રહે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ચણાની દાળના ઉત્તપા જૈન (Chana Dal Uttapam Jain Recipe In Gujarati)
#cookpad Gujarati# ચણાની દાળના ઉત્તપાહંમેશા આપણે ચોખાના ખીરામાંથી ઉત્તપા બનાવતા હોય છે.આજે મેં ચણાની દાળ પલાળી ને પીસીને તેના ઉત્તપા બનાવ્યા છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા છે. ચણાની દાળના પ્લેન ઉત્તપા જૈન Jyoti Shah -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
બાજરી મીની ઉત્તપમ
#હેલ્થીફૂડઉત્તપમ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ પૌષ્ટિક આહાર છે... ચોખા અને અડદની દાળ માંથી બનાવાય છે.બાજરી..જે આયર્ન સમૃદ્ધ છે.ઉત્તપમ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નવી વિવિધતા માટે બનાવેલ છે...બાજરી મીની ઉત્તપમ... બાજરી નો લોટ, કાંદા- બટાકા( શાકભાજી) અને ફુદીનો અને કોથમીર( ફેલવર માટે) સાથે ઈનસ્ટંટ બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
ઓટ્સ ઉત્તપમ(oats Uttapam Recipe in GujaRati)
#GA4#Week1#babyfood#deitfoodઆ ઉત્તમ બાળકો માટે બહુ જ હેલ્ધી છે અને જલ્દીથી બની જાય છે જો તમે ડાયેટ કરતા હોય તો આ ઉત્તપમ બેસ્ટ Preity Dodia -
-
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (7)