ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

# ઈડલી વઘારેલી
#cookpad Gaugujrati.
સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે.

ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)

# ઈડલી વઘારેલી
#cookpad Gaugujrati.
સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 બે લોકો
  1. 6 નંગઈડલી
  2. 2ચમચા તેલ
  3. 1/2 ચમચી રાઈ
  4. 1/2 ચમચી જીરુ
  5. 1/2 ચમચી તલ
  6. 7 થી 8 કળી પત્તા
  7. ટુકડા2 - 3 લીલા મરચા આખા અગર
  8. 1/4 કપ કોથમીર બારીક સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    તૈયાર થયેલી ઈડલી ને અડધોથી પોણો કલાક ઠંડી થવા દેવી. ઠંડી થયેલી ઈડલી ના પસંદગી પ્રમાણે ટુકડા કરી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકીને ગેસ ચાલુ કરો. અને તેમાં રાઈ, જીરુ,કળી પત્તા,અને લીલા મરચા એડ કરવા. અને વઘાર થઈ જાય, એટલે તેમાં ઈડલી એડ કરવી. અને બરાબર હલાવવી.

  3. 3

    સ્લો ગેસે ઈડલી ને પાંચ મિનિટ સુધી કડક થવા દેવી. અને પછી ઉપર કોથમીર છાંટી દેવી. પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપર કોથમીર અને પસંદ હોય તો ઉપર મલકાપુરી ચટણી
    છાંટવી. આનાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે. મારા પાસે ખલાસ થઈ ગઈ હતી એટલે મેં નથી યુઝ કરી.

  4. 4

    આપની સુપર ટેસ્ટી વધારેલી ઈટલી. સર્વ કરવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

ટિપ્પણીઓ (3)

Similar Recipes