સી 6 ઉત્તપમ (C6 Uttapam Recipe In Gujarati)

#GA4
#WEEK17
#COOKPADGUJRATI
#CookpadIndia
#cheese
C6 Uttapam (Jain)
C લેટર થી શરૂ થતા છ સામગ્રી સાથે મે આ ઉત્તપમ તૈયાર કરેલ છે. જેમાં ચીઝ ચીલી કોકોનટ કેબેજ કુરિયર કેપ્સીકમ નો ઉપયોગ કરે છે. હા સામગ્રી ઘરમાં પહેલેથી જ મળી રહે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે.
સી 6 ઉત્તપમ (C6 Uttapam Recipe In Gujarati)
#GA4
#WEEK17
#COOKPADGUJRATI
#CookpadIndia
#cheese
C6 Uttapam (Jain)
C લેટર થી શરૂ થતા છ સામગ્રી સાથે મે આ ઉત્તપમ તૈયાર કરેલ છે. જેમાં ચીઝ ચીલી કોકોનટ કેબેજ કુરિયર કેપ્સીકમ નો ઉપયોગ કરે છે. હા સામગ્રી ઘરમાં પહેલેથી જ મળી રહે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાના ખીરામાં મીઠું ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો બધા શાકભાજીને સમરી અથવા તો છીણીને તૈયાર કરી લો.
- 2
ઢોસાની તવિને સરસ ગરમ કરી લો પછી એક બે વખત પાણી છાંટીને છક્કા કપડા થી લુંછી લો. જેથી આપણું ઉત્તપા તાવીને ચોંટે નહીં. પછી તારી પર એક સરખી રીતે ઉત્પન્ન ખીરુ પાથરી તરત જ તૈયાર કરેલ શાકભાજી તેના ઉપર ભભરાવી લો. તેના ફરતે એક ચમચી ઘી લગાવી લો.
- 3
ઉત્તપા કિનારી છોડવા લાગે એટલે તેને તાવેતા ની મદદથી હળવેથી ઉપાડીને ફેરવી લો અને 1/2ચમચી ઘી કિનારીએ સ્પ્રેડ કરી લો. બીજી તરફ એક બે મિનિટ માટે શાકભાજી કૂક થાય એટલે પછી ફરીથી સીધો ઉત્તપા કરી લો. તપાસે તો કરી તેના ઉપર છીણેલું ચીઝ ભભરાવી લો અને એકાદ મિનીટ માટે તેને ગરમ થવા દો. તેથી ચીઝ સરસ રીતે ઉત્તપ્પા સાથે ચોંટી જાય.
- 4
તૈયાર છે આપણો C6 ઉત્તપા જે ને મેં ટોપરાની ચટણી, કોથમીર મરચા ની ચટણી અને સંભાર સાથે સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ઉતપમ (Mini Uttapam Recipe in Gujarati)
કુકપેડ તરફથી ખૂબ જ useful એવી મીની ઉતપમ લોઢી ગિફ્ટ માં મળી છે. તો એનો ઉપયોગ કરીને મેં આજે મીની ઉત્તપમ પ્લેટર બનાવ્યું છે.#GA4#Week1#Uttapam Ruta Majithiya -
કોથમીર-પોડી ઉત્તાપા (Coriander-Podi uttapam recipe in Gujarati)(Jain)
#uttapam#Coriander#Podipowder#SouthIndian#Breakfast#CookpadIndia#CookpadGujarati#Healthy Shweta Shah -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
-
-
-
ચીઝ ઉત્તપમ (Cheese Uttapam recipe in Gujarati)
#GA4#WEEK17#Cheese- બાળકો ને ભાવે એવા, એકદમ ટેસ્ટી અને હેલ્થી.. નાસ્તા માં આપી શકાય એવા.. ચીઝ સ્ટફ્ડ ઉત્તપમ..😋😋 Mauli Mankad -
ક્રિસ્પી વેજ બેસન ઢોંસા (Crispy veg besan dosa recipe in Gujarati)
#GA4#Week12#BESAN#COOKPADGUJRATI#COOKPADINDIA બેસન, બટર, વેજિટેબલ અને મસાલા નો ઉપયોગ કરી ને મેં એક જુદી જ ફ્લેવર્સ વાળા ક્રિસ્પી ઢોંસા તૈયાર કરેલ છે. જેમાં આથો લાવવા ની જરૂર નથી. આ ઇન્સ્ટન્ટ ઢોંસા છે એકદમ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ઘરે બધાં ને પસંદ પડ્યા હતાં. તમે પણ ટ્રાય કરજો. Shweta Shah -
-
-
-
-
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
ચીઝ ઉત્તપમ (chesse. Uttapam Recipe in Gujarati
#GA4 #Week17 #Cheese #post1 આ ઉત્તપમ ખૂબ ઝડપથી અને જલ્દીથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી છે, બ્રેક ફાસ્ટ ,લંચબોક્સ મા નાના બાળકો ને પણ ખવડાવવા માટે બેસ્ટ વાનગી મા આ વાનગી ઉમેરી શકાય તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
-
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી#UttapamPizza Ami Desai -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
More Recipes
ટિપ્પણીઓ (12)