ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. ૧ કપદહીં
  3. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચાં લસણ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ટી સ્પૂનઈનો
  6. વઘાર માટે:
  7. ૧ ટી સ્પૂનતેલ
  8. ૧ ટી સ્પૂનરાઈ
  9. ૪-૫ પાન મીઠો લીમડો
  10. ૧ નંગતીખી મરચી
  11. ચપટીહિંગ
  12. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રવો લઇ તેમાં દહીં નાખી મિક્સ કરી 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો

  2. 2

    સ્વાદ મુજબ મીઠું અને વાટેલા આદુ-મરચા-લસણ ઉમેરી મિક્સ કરો ઈનો નાખી મિક્સ કરો ગ્રીસ કરેલા મોલ્ડ માં પોર કરો ઉપર લાલ મરચું ભભરાવો

  3. 3

    સ્ટીમરમાં મીડિયમ આંચ ઉપર 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરો. મોલ્ડને સ્ટીમર માંથી બહાર કાઢી પાંચ મિનિટ પછી તેમાં કાપા પાડી ઢોકળાને અનમોલ્ડ કરો

  4. 4

    વઘારીયામાં તેલ લઈ તેલ થાય એટલે રાઈ હિંગ લીમડો અને મરચી નાખી આ વઘારને ઢોકળા ઉપર પોર કરો ઉપર કોથમીરથી ગાર્નિશ કરો

  5. 5

    કોથમીર મરચાની લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes