સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને સારી રીતે ધોઈ ડૂબે એટલું પાણી નાખી 3 કલાક પલાળી રાખો એટલે સારી રીતે પલળી ને સોફ્ટ તેમજ છુટા દાણા થઈ જશે.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી જીરું નાખી તતડે એટલે મીઠા લીમડાના પાન અને લીલું મરચું સાતળી બટેકા નાખી મીઠું નાખી પાંચ મિનિટ લો ટુ મીડીયમ ફ્લેમ પર પકાવો બટેકા ચડી જાય એટલે બધા મસાલા અને શીંગદાણા નાખી બરાબર મિક્સ કરી શેકો.
- 3
બે મિનિટમાં મસાલા શેકાઈ જાય એટલે ખાંડ અને પલાળેલા સાબુદાણા નાંખી બરાબર મિક્સ કરી બે મિનીટ પકાવો પછી લીંબુનો રસ સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો
- 4
સાબુદાણાની ખીચડી ને સર્વિંગ પ્લેટમાં કાઢી દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
ગ્રીન સાબુદાણા ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
-
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#MBR1#Week1Post 4#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસાબુદાણાની ખીચડી બનાવતી વખતે તેમાં ચિકાસ ન પકડાઈ જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો સાબુદાણા વધુ પલળી જાય અથવા તો તેમાં વધુ પાણી રહી જાય , તેમજ વઘારમાં વધુ તેલ નખાઈ જાય તો પણ ચિકાસ આવી જાય છે. માટે સાબુદાણા ડુબે એટલું જ પાણી તેમાં પલાળવા માટે નાખવું. Neeru Thakkar -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
-
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Linlmaખીચડી એક હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે.મેં ચાર પ્રકારની દાળ અને ચોખા નો ઉપયોગ કરી ખીચડી બનાવી છે. તેમાં જે વેજીટેબલ્સ ઉપયોગ કરવો હોય તે નાખી અને પૌષ્ટિક બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
સાબુદાણાની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# puzzle answer- khichadi Upasna Prajapati -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16262968
ટિપ્પણીઓ (8)