ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

#DFT
જોબ કરતી સ્ત્રીઓ માટે તથા નવી પેઢીની વિભક્ત રહેતી સ્ત્રીઓ માટે આ ટ્રેડીશનલ રેસીપી બનાવવી અઘરી છે. સમયની મારામારી - સફાઈ, શોપીંગ અને મહેમાનો ને સાચવવાનાં - આવા સંજોગોમાં તૈયાર (વણેલા) મઠિયા, ફાફડા અને ચોળાફળી તો જાણે વરદાન. મેં પણ તૈયાર જ લઈ ફક્ત તળ્યા છે.
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT
જોબ કરતી સ્ત્રીઓ માટે તથા નવી પેઢીની વિભક્ત રહેતી સ્ત્રીઓ માટે આ ટ્રેડીશનલ રેસીપી બનાવવી અઘરી છે. સમયની મારામારી - સફાઈ, શોપીંગ અને મહેમાનો ને સાચવવાનાં - આવા સંજોગોમાં તૈયાર (વણેલા) મઠિયા, ફાફડા અને ચોળાફળી તો જાણે વરદાન. મેં પણ તૈયાર જ લઈ ફક્ત તળ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી ચોળાફળી પેકેટ માંથી કાઢી છુટી પાડી પાટલી પર મૂકી કટ કરી લો.
- 2
બધી કટ થઈ જાય એટલે તેલ ગરમ થાય એટલે મિડિયમ તાપે તળી લો. પછી ગરમ હોય ત્યાં જ મસાલો છાંટો જેથી બરાબર ચોંટી જાય. ઠંડી થાય એટલે ડબામાં ભરી લો મેહમાન આવે ત્યારે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRપેલા ઘરે જ લોટ દળીને, કડક લોટ બાંધી પછી ખૂબ ટીપી ચોળાફળી અને મઠિયા બનાવતા. આજુ-બાજુની બહેનો પણ બનાવવા આવે.. બધા ભેગા થઈ બનાવતાં.. અમે બીજાના ઘરે બનાવવા જઈએ. આમ નક્કી કરી બધાનાં ઘરનો વારો આવે એમ મઠિયા બનતા. પાપડ, વડી, ચકરી, વેફર વગેરે આમ જ બનાવતાં.. ખૂબ જ મજા પડે અને વાતો ના વડા કરતાં-કરતાં ઘડીકમાં બની પણ જાય. હવેનાં જમાનામાં એ શક્ય નથી. વિભક્ત કુટુંબ અને બંને નોકરી કરે તો આ બધુ શક્ય ન બને. ગૃહ ઉદ્યોગ કરતી બેનો એ આપણું આ કામ સરળ કરી આપ્યું છે. તૈયાર વણેલા ચોળાફળી-મઠિયા લાવી ફક્ત તળીને ડબો ભરી લેવાનો અને તેનો આનંદ લેવાનો. અને હા, જરુરિયાત વાળી બહેનોને રોજી પણ મળે. Dr. Pushpa Dixit -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે ની નવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. Juliben Dave -
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ૧આયા મે ચોળાફળી બનાવી છે જે દિવાળી માટે નાસ્તા માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#DFTદિવાળી આવે એટલે ફરસાણ અને મિઠાઈની વણઝાર.. પહેલા ફાફડા અને મઠિયા ઘરે જ બનાવતાં પણ હવે વિભક્ત કુટુંબમાં અને working હોઈએ તો તે શક્ય નથી. ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ખૂબ સરસ બનાવે અને તેમને પણ કમાણી થાય એ આશ્રયથી તૈયાર મઠિયા અને ફાફડા લાવું.. રસોઈ કરતી વખતે બસ તળી ને ડબો ભરી લઉં અને જમતી વખતે ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#DTRમઠિયા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે અને દિવાળી તો મઠિયા વગર અધૂરી. આ મઠિયા મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફરસાણ તરીકે પણ મઠિયાનો ઉપયોગ કરે છે.હવે સ્ત્રીઓ બહાર જોબ કરતી હોવાથી ઘર કામમાં વધુ સમય ફાળવી ન શકતી હોવાથી તથા નાના ઉદ્યોગો દ્વારા બીજી સ્ત્રીઓ જે પગભર થવા ઈચ્છે છે તેઓ મઠિયા તૈયાર કરી પેકેટ નાં વેચે છે.આમ, ready-to-fry મઠિયા માર્કેટ માં દશેરા પછી મળવા લાગે છે. તો આજે હું પણ આ મઠિયા તળી ને ડબા માં ભરી લઈશ અને homemade મઠિયા નો આનંદ લઈશું. Dr. Pushpa Dixit -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
-
-
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah -
મેંદા ની ચોળાફળી (Maida Chorafali Recipe In Gujarati)
#DFTઆ એક ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબજ ટેસ્ટી એવી ચોળાફળી છે. Vaishakhi Vyas -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR ચોળાફળી ગુજરાતી લોકો નુ ફેવરિટ જે દિવાળી નો સમય માં બધા ને ઘરે બને છે Harsha Gohil -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#PR આજ થી જૈન ધર્મ ના પર્યુષણ ચાલુ થાય છે, જૈન ધર્મ માં ચોમાસામાંકંદમૂળ અને લીલોતરી ખાવાની મનાઈ હોય છે, કારણકે ચોમાસામાં પાણી ચોખ્ખા ન હોય ,પાચન શક્તિ મંદ પડી જાય છે. આજે મેં નાસ્તા માં ખવાય તેવી ચોળાફળી બનાવી છે. Bhavnaben Adhiya -
ચોળાફળી અને વાનવા
દિવાળીના તહેવારોમાં વિવિધ પ્રકારના નાસ્તા બનતા હોય છે તેમાં ચોળાફળી ફાફડા દરેક ગુજરાતીના ઘરે બને છે.#DFT Rajni Sanghavi -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#DFTપેલા ઘરે જ લોટ દળીને, કડક લોટ બાંધી પછી ખૂબ ટીપી મઠિયા બનાવતા. આજુ-બાજુની બહેનો પણ મઠિયા બનાવવા આવે.. બધા ભેગા થઈ બનાવતાં.. અમે બીજાના ઘરે બનાવવા જઈએ. આમ નક્કી કરી બધાનાં ઘરનો વારો આવે એમ મઠિયા બનતા. પાપડ, વડી, ચકરી, વેફર વગેરે આમ જ બનાવતાં.. ખૂબ જ મજા પડે અને વાતો ના વડા કરતાં-કરતાં ઘડીકમાં બની પણ જાય. હવેનાં જમાનામાં એ શક્ય નથી. વિભક્ત કુટુંબ અને બંને નોકરી કરે તો આ બધુ શક્ય ન બને. ગૃહ ઉદ્યોગ કરતી બેનો એ આપણું આ કામ સરળ કરી આપ્યું છે. તૈયાર વણેલા મઠિયા લાવી ફક્ત તળીને ડબો ભરી લેવાનો અને મઠિયાનો આનંદ લેવાનો. અને હા, જરુરિયાત વાળી બહેનોને રોજી પણ મળે. Dr. Pushpa Dixit -
-
ચંપાકલી ગાંઠિયા (champakli gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતગુજરાતી હોય ને સાતમમાં ઘરે ગાંઠિયા ના બને ,,,બને જ નહીં ,,,,,એમાં પાછુંઅત્યારે ચાલતી કોરોના કાળ ની પરિસ્થિતિ ,,,બહારનું તૈય્યાર લાવીને તહેવારઉજવવા તેના કરતા જેવું બને તેવું ઘરનું તાજું ,ચોખ્ખું તો ખરું જ ,,એમ વિચારીદરેકે દરેક રેસીપી પર ગૃહિણી એ હાથ અજમાવી લીધો ,,અને સફળતા પણ મળી ,અમારા ઘરમાં દરેકને ગાંઠિયા બહુ જ ભાવે એમ કહોને કે ગાંઠિયાનો જમણવાર જકરે તો પણ ચાલે ,,મારા સાસુમાને પણ એટલા જ વ્હાલા ,,,,biju ના હોય તો ચાલે,પણ ગાંઠિયા તો જોઈએ જ ,,ગાંઠિયા પણ કેટલીયે જાતના બનાવીયે,,વણેલા ,જીણા,ભાવનગરી ,તીખા ,કડક ,ફાફડિયા ,શાકમાટેના ભાવનગરી ,મસાલાવાળા ,ચંપાકલી ,,,આ વખતે અમે ચમ્પકલી જ બનાવ્યા ,,દેખાવ અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ,અને પોચા તો એવા બને કે મોમાંમુકો ને તરતજ ઓગળી જાય ,ચંપાકલી બનાવવા માટે તેનો જારો આવે છેતે જારા થી જ સરસ બને છે ,,અને બહુ ઝડપ થી બની જાય છે , Juliben Dave -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
મલ્ટિગ્રેન લાડુ (Multigrain laddu recipe in Gujarati)
#GA4#WEEK14#લાડવાલાડવાની વિવધતા શિયાળામાં જોવા મળે ,,,એટલી એક પણ સીઝનમાંજોવા ના મળે ,,પોતાના પરિવારને તંદુરસ્ત રાખવા માટે અન્નપૂર્ણાઓસારામાં સારી હેલ્થી સામગ્રીઓ વાપરી યેનકેન પ્રકારે સહુને ખવરાવીઆવા કપરા કાળમાં પણ સુરક્ષિત રાખે છે ,,મેપણ કૈક આવા જ ઉદેશ્યથીમલ્ટિગ્રાઈન લાડુ બનાવ્યા છે ,ઘઉં,બાજરી ,જવ ,જુવાર ,કાંગ ,રાગી ,સોયાબીન ,ચણાદાળ ,મકાઈ વિગેરે જે ઘરમાં હતું તેને સહેજ સેકીનેલોટ ઘરે જ બનાવ્યો છે ,આ લાડુ સહેજ કાળાશ પડતા બાજરી ,તલ અનેરાગીને કારણે લાગે છે વળી વધુ પોષકતત્વો મળે તે માટે મલ્ટિસિડ્સનાખ્યા છે તેના કારણે પણ રંગફેર થાય છે ,પરંતુ આ બધી બાબતોસ્વાદ અને પૌષ્ટિકતા સામે ફીકી પડી જાય છે કેમકે ખુબ હેલ્થીહોવા સાથે સ્વાદમાં પણ ખુબ સરસ બને છે . Juliben Dave -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક#cookpadindiaદિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી. Kiran Jataniya -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
પાતળા મઠિયા (Thin Mathia Recipe In Gujarati)
પહેલા જયારે જોઈન્ટ ફેમિલી હતું ત્યારે મઠિયા ઘરે જ બનતા પણ હવે તૈયાર પેકેટ લાવી ને મઠિયા તળી ને તૈયાર કરાય છે Daxita Shah -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MRCઆ ચોળાફળી ઈન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદ માં ખૂબજ ટેસ્ટી લાગે છે. વરસાદ ની સીઝનમાં ખાવા ની ખૂબ મજા આવે છે. Kajal Sodha -
ચોળાફળી (cholafali Recipe in gujarati)
#કૂકબુકદિવાળી આવે ને ચોળાફળી ના બને એવું બને?આમ તો ચોળાફળી ગમે ત્યારે ખાતાજ હોઈએ છીએ પણ દિવાળી પર ચોળાફળી ખાવા ની મજા જ કંઈક અલગ છે. ચોળાફળી ના લોટ ને ટીપવા માં ખુબજ મહેનત પડે છે પણ અહીં મેં ટીપયાં વિના ચોળાફળી બનાવી છે . તમે પણ બનાવજો. Manisha Kanzariya -
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 3દિવાળી માં મઠિયા સાથે ચોળાફળી હોય જ નાસ્તા માં,પણ હવે તો દરરોજ ના નાસ્તા માં પણ બધા ચોળાફળી ઘેર બનાવે કે બહારથી મંગાવીને ખાતા હોય છે. જો આપણે ઘરમાં જ ચોળાફળી બનાવીએ તો એનો સ્વાદ જ અલગ હોય છે અને ખાવાની મજા પડે. Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (8)