ફણગાવેલી મગફળી ની ચાટ (Sprouted Peanut Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગફળી ના બી છ કલાક સુધી પાણી નાખી પલાળી રાખી લો સવારે તેને ધોઇ એક કોટન ના કપડા બાઘી દો બી માકોટા ફૂટે એટલે તેને કુકર મા બે સીટી વગાડી લો ઠંડુ પડે એટલે બી ને ચારણી મા નિતારી લો
- 2
એક બાઉલ મા બાફેલા બી મા કાકડી ટામેટાં મરચુ ડુંગળી સ્વાદ અને જરૂર પ્રમાણે બધો મસાલો લીંબુ નીચોવી નાખી સારી રીતે મિક્સ કરોએક પ્લેટ મા ચાટ ને સેવ અને કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)
#MFF#cookpad_guj#cookpadindiaમગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે. Deepa Rupani -
મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.➡️મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.➡️આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.➡️તે વજન ઘટાડવામાં મદદ કરે છે.➡️ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
-
-
-
સ્પ્રાઉટ ચાટ ટ્રેન (Sprout Chaat Train Recipe In Gujarati)
#NFR#chat#Cookpadgujaratiગરમીની ઋતુમાં ઝડપથી બની જાય એવી ડીશ એક ચાટ છે.જે ખાવા માટે બધાયનુ મન લલચાય છે.વડી,પહેલી નજરે જોઈને ગમી જાય એવી વસ્તુ બાળકની ખાવી બહુ ગમે છે. બીજું બાળકોને સિમ્પલ કઠોળ આપશું તો એ નહીં થાય પરંતુ આ રીતે ચાટ બનાવીને આપશું તો એ હોશે હોશે ખાઈ લેશે. ફણગાવેલા કઠોળની સાથે અલગ-અલગ કાચા શાકભાજી પણ હોવાથી આ ડીશ એકદમ હેલ્ધી બની જાય છે અને તેમાં મસાલા ઉમેરવાથી તે ચટપટી બની જાય છે તેથી તે યમ્મી લાગે છે. Ankita Tank Parmar -
-
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
-
-
-
-
-
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilReceipeચટપટા ચણા ચાટ#ચણા #પ્રોટીન #સલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveતેલ નાખ્યાં વગર, ફક્ત બાફેલાં ચટપટા ચણા ચાટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર છે..ગરમાગરમ ચટપટા ચણા ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
પીનટ ચાટ (Peanut Chaat recipe in Gujarati)
#GA4#Week12ગપશપ પાર્ટી અથવા કોઈ પણ ગેટ ટુગેધર માટે ક્વીક ટુ મેક સ્ટાટર. Krutika Jadeja -
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16259215
ટિપ્પણીઓ (6)