મટર ડ્રાયફ્રૂટ પુલાવ

Nidhi Desai @ND20
મટર ડ્રાયફ્રૂટ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બરાબર ધોઇને ઉકળતા પાણીમા ચઢાવી લેવા, છૂટા ચોખા રહે રીતે ચોખા બનાવવા, એક પેનમા ઘી લો, એમા જીરુ તજ, લવિંગ, તમાલપત્ર, હિંગ ઉમેરો, તટડે એટલે બદામ છીણી લો અને થોડી કતરી કરીને ઉમેરો, કાજુ પણ એ મુજબ અખરોટ છીણી લો, ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો
- 2
ત્યારબાદ લસણ, કાંદા ઉમેરો, બરાબર ચઢવા દો, પછી કેપ્સિકમ ઉમેરો,ગરમ મસાલો, ધાણાજીરુ ઉમેરો કઢી લીમડાના
પાન, વટાણા પણ અલગથી મીઠા વાળા પાણીમા ઉકાળી ને ઉમેરો, ચોખા ઉમેરો મીઠું સ્વાદમુજબ ઉમેરો,બરાબર મિક્સ કરો, કોથમીર ઉમેરી ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બસંતી મિસ્ટી પુલાવ Basanti mishti pulao recepie in Gujarati
#ઈસ્ટ આ રેસીપી કલકત્તા મા દુર્ગા પૂજા વખતે ખાસ ત્યા બનતા ચોખા ગોવિંદભોગ માંથી બનાવવામાં આવે છે, જે જલ્દીથી મળતા નથી, એના ઓપ્શન મા બાસમતી ચોખા વાપરી શકાય તો મેં આ બંગાળી રીતે આ મીઠો ભાત બનાવ્યો છે, એમા કાજુ, કિસમિસ, તજ, લવિંગ, તમાલપત્ર ,ઘીમા થી બને છે, જે મેં એકવાર મારી ફ્રેન્ડ એમના ઘરે ગોરણી મા ખાધો હતો મને ખૂબ ગમી ગયો હતો, આજે મેં બાસમતી ચોખાને બંગાળી રીતથી બનાવ્યો છે, સરસ અને સરસ સુગંધ વાળો બન્યો છે, આ ભોગ ધરાવવામાં પણ બનાવી શકો, ઘરમાં બધાને ગમ્યો .બાળકોને પણ ગમે એવો મીઠો પુલાવ. Nidhi Desai -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
મટર પુલાવ
#goldenapron3Week2Peasમિત્ર શિયાળામાં લીલા વટાણા ખૂબ મળે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તો હંમેશા શિયાળામાં લીલા વટાણા માંથી બનતી અવનવી વાનગીઓ બનાવો અને તમારા ફેમિલીને હેલ્ધી રાખો વટાણા માંથી બનતી એક હેલ્ધી અને સરળ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Khushi Trivedi -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
પુલાવ (Pulao Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે. તાજા-લીલા શાકભાજી માથી જાત-જાત ની વાનગી બને છે એમા ની આ એક સરસ વાનગી મિક્ષ-વેજીટેબલ પુલાવ છે. જે મોટા થી લઈ નાના બાળકો ને ખુબ જ ભાવે છે.#GA4#week19 Trupti mankad -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#Week14#કોબીજકોબીજ પુલાવ...કઢી સાથે ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
-
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
બસંતી પુલાવ
#ચોખાઆ પશ્ચિમ બંગાળ ની વાનગી છે. આ પુલાવ મીઠો હોય છે. ત્યાં ની પરંપરાગત એવી આ વાનગી દુર્ગા પૂજા માં પ્રસાદ તરીકે પણ વપરાય છે. આ પુલાવ ગોવિંદભોગ ચોખા માંથી બને છે પણ અહીં એ ના મળતા હોવાથી આપણે બાસમતી ચોખા વાપરસુ. Deepa Rupani -
-
-
પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai -
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao#navratanpulao નવરતન પુલાવ એક ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. બાસમતી રાઈસ માં પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ નું પરફેક્ટ કોમ્બિનેશન આ વાનગીમાં જોવા મળે છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદ અને સુગંધ ની સાથે આ વાનગી પૌષ્ટિક પણ તેટલી જ છે. Asmita Rupani -
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
#GA4 #Week19પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું. Chhatbarshweta -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
હૈદ્રાબાદી સેફરોન પુલાવ(Hyderabadi saffron pulao recipe in Gujarati)
#GA4#Week13 બહુ ઓછા મસાલા થી બનતા આ પુલાવ માં કેસર ની સુગંધ અને ટેસ્ટ ઉભરી આવે છે Bhavini Kotak -
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
જાફરાની પુલાવ
#સુપરશેફ4જાફરાની પુલાવ, બાસમતી ચોખાની વાનગી છે જે સાદું સોનરી પીળો રંગ નો પુલાવ ,પનીર, કેસર અને ડ્રાય ફ્રુટ નાખી ને બનાવવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16263386
ટિપ્પણીઓ