પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)

પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દસ મિનિટ માટે ચોખા પલાળો.સારી રીતે ધોઈને બે ટીપાં લીંબુનો રસ નાખીને કુકરમાં બે સીટી વગાડી ઠંડું પડવા દો.થાળીમા કાઢીને મૂકી રાખો.બીજી થાળીમાં બધા શાકભાજી કાપીને રાખો.
- 2
નૉનસ્ટીક કડાઈમાં તેલ, બટર મૂકી લવિંગ ઇલાયચી, તમાલપત્ર, જીરું આખા કાળા મરી નાખી તેમાં કાંદા, સાંતળો ટામેટા, ગાજર, વટાણા કૅપસિકમ નાખીને સાંતળો મીઠું, હળદર, લાલ મરચું નાખીને ફરીથી બરાબર મિક્ષ કરીને રાંધેલા ભાત નાખીને હલાવો.બિરયાનીમસાલો,ગરમ મસાલો, વાટેલા આદુ મરચાં લીંબૂનો રસ સેઝવાન સૉસ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.
- 3
ફ્રેન્કી ની રોટલી લઇ તેમાં સેજવાન સૉસલગાવી ઉપરથીબિરયાની મૂકો. તેના ઉપર કાજુ, ચીઝના ના ના ટુકડા પનીરના ટુકડા કરીને મૂકો.તવાને બટર લગાવી ધીમા તાપે મૂકો.રોટલીની ચારે તરફ પાણી લગાવીનેઉપર બીજી રોટલી ચોટાડો બન્ને બાજુધીમાગેસ પર શેકો ડીશમા મૂકી ચપ્પુ ની મદદથી પીસ પાડી સાચવીને ઉપર ની રોટલી નું પડ ખોલી વાળીને સરવીગ ડીસમા રાયતા કે દહીં સાથે પીરસો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
બેબીકોર્ન બિરયાની (BabyCorn biryani recipe in Gujarati)
#GA4#week16#biryani#cookpadgujarati#cookpadindia બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકીએ. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે. મે આજે બેબી કોર્ન ઉમેરીને બિરયાની બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને સાથે બેબી કોર્ન તો ઉમેર્યા જ છે તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
-
પનીર મખ્ખ્ની ડમ બિરયાની (Paneer Makhanni Dum Biryani recipe in Gujarti)
" પનીર મખ્ખ્ની ડમ બિરયાની " બિરયાની બધાને જ ગમતી હોય અને બિરયાની ઘણી બધી રીતે બનાવી શકાય, પનીર મખ્ખ્ની ડમ બિરયાની પણ ટેસ્ટી લાગે છે, આમ પણ બિરયાની ખાવાની મઝા અલગ જ હોય છે. Nidhi Desai -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi Dum Biryani Recipe In Gujarati)
હું હૈદરાબાદ માં રહુ છું એને અહીંયા ની બિરયાની ખુબ સરસ હોય છે એને હું મારાં ઘરે રેગ્યુલર બનાવું છું.. Neena Teli -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની એ ભારતીય મુસ્લિમોમાં ઉદ્ભવેલી મિશ્રિત ચોખાની વાનગી છે. તે ભારતીય મસાલા, ચોખા અને માંસથી બનાવવામાં આવે છે, અને કેટલીકવાર, ઇંડા અને / અથવા શાકભાજી જેવા કે અમુક પ્રાદેશિક જાતોમાં બટાકા, કોબીજ, અને બીજા શાકભાજી. બિરયાની હવે ભારતમાં ઘણી લોકપ્રિય છે.બિરયાની ને રાઈતા સાથે પણ પીરસવામાં આવે છે.અહીં મેં વેજીટેરીઅન શાહી બિરયાની થોડા શાકભાજી અને પનીર તથા ઘી નો ઉપયોગ કરી ને બનાવી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
તુવેર દાણા ની જૈન બિરયાની (Tuver Dana Jain Biryani Recipe In Gujarati)
#Cookpad Gujarati#બિરયાનીગુજરાતી લોકો કોઈપણ રીતે .ભાત ખાવાનું પસંદ કરે છે. હંમેશા સાદા ભાત ખાતા ખાતા ,કોઈક દિવસ બિરયાની બનાવવાનું મન થઈ જાય.આજે મે ઠંડીની સીઝનમાં તુવેરના દાણા બહુ જ ફેશ મળે છે. એટલે મેઆજે તુવેરના દાણા સાથે બિરયાની બનાવી છે .આ બિરયાની કુકરમાં બનાવી છે Jyoti Shah -
-
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala -
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)