મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ અને ચોખા ધોઈ ૪-૫ કલાક માટે પલાળી દો. પછી મિક્સર જારમાં દાળ-ચોખાની સાથે દહીં, મરચા, આદુ અને લસણ નાંખી પીસી લો.
- 2
પાણી જરૂર મુજબ નાંખી ખીરું તૈયાર કરો. હવે ખીરામાં હળદર, મીઠું, ખાંડ અને તેલ નાંખી મિક્સ કરો.
- 3
કડાઈમાં થાળીને ગ્રીસ કરી ઉકળતા પાણી માં મૂકો. પછી ખીરામાં ઈનો નાંખી, ઉપર ૧ ચમચી પાણી નાંખી એક જ દિશામાં વિસ્કરથી ઝડપથી હલાવી ગ્રીસ કરેલી થાળીમાં રેડી દો. ઉપર જરૂર મુજબ લાલ મરચું ભભરાવી દો અને ઢાકણ ઢાંકી થવા દો.
- 4
૧૫ મિનિટ પછી છરી વડે ચેક કરો. ખમણ તૈયાર છે તો થાળી બહાર કાઢી ઠંડી થવા દો. પછી મનગમતી સાઈઝમાં કટ કરો.
- 5
હવે વઘારિયામાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો. પ઼છી તલ, મરચા અને લીમડો નાંખી ગરમાગરમ વઘાર ખમણ પર રેડી દો.
- 6
કોથમરીથી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે. Jyoti Shah -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)
આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ. Nayana Pandya -
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarat
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarati)#KS4વાટી દાળ ખમણ Deepa Patel -
વાટી દાળ નાં ખમણ(vati dal Khaman Recipe in Gujarati)
આમ તો વાટી દાળના ખમણ બનાવવા ખુબ સરળ છે પણ થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખીએ તો તે પરફેક્ટ બજાર જેવા બને છેતેમાં દાળને પલાળવાથી માંડી દાળને પીસવાની અને તેને આથો લાવવાની ત્યારબાદ ખીરાની consistency નું ધ્યાન રાખવાનું ત્યારબાદ તેનો કલર પણ બજાર જેવો હોવો જોઈએ તેના માટે તેની વઘાર આ વખતે ધ્યાનમાં રાખવાની બાબતોબસ આટલી વસ્તુઓ નું ધ્યાન રાખીએ તો વાટી દાળના ખમણ પરફેક્ટ બજાર જેવા બને છે તેને જોઈને અને ટેસ્ટ કરીને કોઈ પણ કહી ના શકે કે આ તમે ઘરે બનાવ્યા છે જાણે બજારથી જ લાવ્યા હોય તેવા લાગે છેતમારે પણ આવા પર્ફેક્ટ બનાવવા હોય તો મારી રેસિપી ટ્રાય જરૂરથી કરજોસાચું કહું તો ફેમિલીમાં તમારી વાહ વાહથઇ જશે અને દરેક વ્યક્તિ તમારી પાસે રેસીપી માગશે કેવી રીતે બનાવ્યા મને જરૂરથી જણાવોવાટી દાળના ખમણ મરચા વાળા પણ સારા લાગે છે અને વગર મરચાના માત્ર વઘાર કરેલા અને ધાણા ભરાવેલા પણ ખૂબ જ સારા ટેસ્ટી લાગે છેઅમારા ઘરમાં તો બંને ટાઈપના બધાને ભાવે જ છે મેં બંન્ને બનાવ્યા છેઆ ખમણ સાથે ચટણી આવે છે તે તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકલી ચટણી પણ ખાઈ શકો છો અમારા ઘરે તો ચટણી વધે તો અમે એમ જ ખાઈ જઈએ ખમણ વગર Rachana Shah -
વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad વાટી દાળ ખમણ એક સ્વાદિષ્ટ ફરસાણ છે. ગુજરાતી લોકોમાં આ ફરસાણ ખૂબ પ્રચલિત છે. મગની પીળી દાળમાંથી બનાવવામાં આવતુ આ ફરસાણ હેલ્ધી પણ છે. મગની દાળ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો મળે છે. વાટી દાળના ખમણ બનાવવા માટે મગની દાળને પલાળી તેનું બેટર બનાવી તેમાંથી ઢોકળા બનાવવામાં આવે છે. આ ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવામાં આવે છે. મગની દાળ નાના બાળકો માટે પણ ઘણી ફાયદાકારક છે. માટે બાળકોને આ ખમણ ખાવાનું મન થાય એ માટે મેં આજે આ ખમણને કેન્ડી ના રૂપમાં બનાવ્યા છે. Asmita Rupani -
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#Fam#wr(weekendrecipe)#ભાવનાબેન ની. recipe જોઈ ને વાટી દાળ ના ખમણ થોડા ફેરફાર કરી ને બનાવયા છે. સરસ ટેસ્ટી ,સ્પોન્જી બનાયા છે. Saroj Shah -
વાટી દાળના દહીં ખમણ (Vati dal Curd Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#WEEK3#VATIDAL_KHAMAN#CURD#COLD#SUMMER_SPECIAL#FARSAN#COOKPADINDIA#COOKPADGUJRATI વાટી દાળના ખમણ બનાવી તેને દહીમાં વઘારી ને, ઠંડા કરીને, તૈયાર કરવામાં આવતા આ ખમણ ગરમીના દિવસોમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
-
-
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# cookpad Gujarati# ગુજજૂ ફેવરીટ# ખમણ રેસીપી Saroj Shah -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
ચણાની વાટી દાળ ના ખમણ (Chana Vati Dal Khaman Recipe In Gujarati)
#PR.#jain recipe.# ચણાની વાટીદાળના ખમણ.# પર્યુષણ સ્પેશ્યલ રેસીપી Jyoti Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
લગભગ બધાં જ ગુજરાતી ને ખમણ ખુબ જ ભાવે તેમાં પણ ખાસ કરીને વાટી દાલ ના. તો ચાલો બનાવી એ. #GA4 #Week7Post - 2 Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15981471
ટિપ્પણીઓ (15)