દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની અને મગની દાળ ને 6 થી 8 કલાક પલાળી દેવી.ત્યારબાદ બંને દાળને મિક્સરમાં પીસી લેવી.
- 2
પછી એક બાઉલમાં પિસેલી બંને દાળ આદુ મરચાંની પેસ્ટ અને મીઠું નાખીને 5 મિનિટ બાજુમાં રેવા દો.ગૅસ પર તેલ થવા મુકો.તેલ આવી જાય એટલે હાથ પાણી વારા કરીને વડા ગરમ તેલમાં નાંખતા જાવ.
- 3
ત્યારબાદ એક મોટા બાઉલમાં ઠંડુ પાણી રાખો.પછી તેમાં ઉતરેલા વડા નાખો. 2મિનિટ રાખીને તેને હથેળી વડે દબાવીને પાણી નિતારી લો.દહીંમાં જીરૂ પાઉડર,મીઠું અને ખાંડ નાખીને વલોવી લો.
- 4
ત્યારબાદ એક પ્લેટમાં તૈયાર કરેલા વડા મુકો.તેની ઉપર તૈયાર કરેલું દહીં નાખો.પછી ઉપર મરચું પાઉડર ધાણા જીરૂ, ગરમ માસલો તે બધુજ છાંટો પછી તેની ઉપર કોથમીર છાંટો.તૈયાર છે સમર સ્પીશ્યલ દહીવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252227
ટિપ્પણીઓ