લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ લીલાં ધાણા અને ફુદીના ને સમારી લો ત્યાર પછી તેને પાણી થી બરાબર ધોઈ લો. પછી લીલાં ધાણા,ફુદીના, લીલા મરચાં અને આદુ ને એક મિક્સર જારમાં નાખી ક્રશ કરી લો. જરૂર પડે એટલું પાણી નાખી ચટણી ને ક્રશ કરવું.ક્રશ કયા બાદ તેમાં મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો.
- 2
તમારી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે ચટણી ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો. ચટણી ને તમે સેન્ડવીચ, પરાઠા, ભજીયા સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
-
-
-
-
-
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છેકારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે Prerita Shah -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ સમય લીલી ચટણી ખાય શકાય... અવનવી વાનગી સાથ ખાય શકાય. #NFR Harsha Gohil -
લીલી ચટણી(green chutney recipe in gujarati)
આ લીલી તીખી ચટણી સમોસા, વડાપાવ, ભેળ, દહીવડા, પરાઠા ની જોડે ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Manasi Khangiwale Date -
લીલા ધાણા ની લીલી ચટણી (Green Dhana Green Chutney Recipe In Gujarati)
#TC#Cookpadindia#Cookpadgujaratiધાણાની લીલી ચટણી Neelam Patel -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
-
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
-
-
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે. Bina Samir Telivala -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
-
-
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
-
લીલી ચટણી(Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week4 (આ ચટણી ઢોકળા,મુઢિયા,ખમણ સાથે સર્વકરવામાં આવે છે) Trupti mankad -
-
-
-
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765624
ટિપ્પણીઓ (6)
MAST gree colour