મેરી બિસ્કીટ પીઝા (Marie Biscuit Pizza Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#NFR
બાળકો ની પ્રિય વાનગી જલ્દી બની જતી ને બાળકો પોતે પણ બનાવી શકે.
મેરી બિસ્કીટ પીઝા (Marie Biscuit Pizza Recipe In Gujarati)
#NFR
બાળકો ની પ્રિય વાનગી જલ્દી બની જતી ને બાળકો પોતે પણ બનાવી શકે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેરી બિસ્કીટ પર પીઝા સોસ લગાવી વેજી.મુકી દો
- 2
મે મેરી બિસ્કીટ લીધાં છે મોટા ને વધુ ક્રીસપી પીઝા થાય.
- 3
ત્યાર બાદ તેના પર ચીઝ ખમણી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે.... Velisha Dalwadi -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
-
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#USછોકરાઓ ને ખૂબ જ પંસંદીતા બીસ્કીટ પીઝા. મેં અહીંયા મોનાકો બીસ્કીટ વાપર્યા છે, પણ ધણા બધા સોલ્ટેડ બીસ્કીટ વાપરી ને આ પીઝા બની શકે છે.આ ટી-ટાઈમ સ્નેક છે અને બર્થ ડે પાર્ટી માં હમેશાં હીટ હોય છે.Cooksnap@Amita_soni Bina Samir Telivala -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
-
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
બેબી માર્ગરીટા પીઝા (Baby Margherita Pizza Recipe In Gujarati)
#MBR3નાના નાના બાળકો માટે ઝટપટ બની જાય તેવા ટેસ્ટી પીઝા જે જલ્દી પણ બની જાય છે અને બહુ તીખા પણ નથી લાગતા અને બાળકો દિલથી ખાય છે Hina Naimish Parmar -
-
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે Tejal Vijay Thakkar -
-
ઉલ્ટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
શાકભાજી થી ભરપુર નાના બાળકો ને પ્રિય સૌથી સરળ અને ઝડપ થી બની જતી બ્રેકફાસ્ટ અથવા ડિનર માં પીરસાતી ડીશ.જે બાળકો ને lunchbox માં પણ આપી શકાય છે. ઉલ્ટા પીઝા (Sezzie veggie) Hiral -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
કિડ્સ ને ઈવનિંગ નો નાસ્તો ફટાફટ બની જાય અને ભાવે પણ બહુ Smruti Shah -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
-
પીઝા ઢોંસા(pizza dosa recipe in gujarati)
#સાઉથસાઉથ માં ઢોંસા તો ખુબ જ પ્રખ્યાત વાનગી છે.. ત્યાં તો ઈડલી ઢોંસા તો રોજ ની બનતી વાનગી છે.. પણ મેં આજે ઢોસા ને ઈનોવેટીવ કરી ને જ ને ઢોંસા પીઝા બનાવી લીધા છે.. આ એટલાં ટેસ્ટી લાગે છે કે આમાં સાથે ચટણી બનાવવા ની પણ જરૂર નથી.. ફક્ત સંભાર સાથે સર્વ કરી શકાય... મારા ઘરે બધાને ખુબ જ પસંદ છે..આ ઢોંસા પર તમે તમારા પસંદગી નું ટોપીગ કરી શકો.. મારા ઘરે બધાને વેજીટેબલ પીઝા ઢોંસા.. ખુબ જ ગમે..આ ઢોંસા હોટેલ માં ખુબ મોંઘા પડે.. જ્યારે ઘરે બનાવો તો પેટ ભરીને ખાઈ શકાય.. Sunita Vaghela -
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
હોમ મેડ પીઝા ટોસ્ટ (Home Made Pizza Toast Recipe In Gujarati)
#GA4 #Week23 જલ્દી બનતો બાળકો નો પ્રિય હોમ મેડ પીઝા ટોસ્ટ Bina Talati -
-
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#US#cookpad_gujarati#cookpadindiaમૂળ ઇટાલી ના પીઝા આજે જગવિખ્યાત છે અને નાના મોટા સૌની પસંદ બની ગયા છે. અને સ્થળ અને લોકોની પસંદ મુજબ નવા નવા અવતાર માં પીઝા આવતા રહે છે. બિસ્કિટ પીઝા એ પીઝા નો સરળ અને ઝડપ થી બની જતો અવતાર છે. અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ માટે બિસ્કિટ પીઝા એક સચોટ વિકલ્પ છે. Deepa Rupani -
પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
- પીઝા એ દરેક ની પ્રિય વાનગી છે.. અહી ઝડપથી બનતી પીઝા જેવી જ એક વાનગી બનાવેલ છે.. એક વાર જરૂર ટ્રાય કરવા જેવી છે.. ખાસ કરીને બાળકો ને ભાવે એવી વાનગી છે.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16272352
ટિપ્પણીઓ