વડા પાઉં (Vada Puv Recipe in Gujarati)

આજે ઘરે બધા ફ્રેન્ડ સાથે મળીને ચા નાસ્તો કરવા ભેગા થયા..તો આ વરસાદ નાં માહોલમાં ગરમ ગરમ વડાં પાઉં ને ચા,કોફી ખુબ જ સરસ લાગે..્
વડા પાઉં (Vada Puv Recipe in Gujarati)
આજે ઘરે બધા ફ્રેન્ડ સાથે મળીને ચા નાસ્તો કરવા ભેગા થયા..તો આ વરસાદ નાં માહોલમાં ગરમ ગરમ વડાં પાઉં ને ચા,કોફી ખુબ જ સરસ લાગે..્
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરી હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ને અંદર લીલા મરચા ઝીણા સમારેલા ઉમેરો અને તેમા બાફેલા બટાકા ઉમેરીને બરાબર મિક્ષ કરી કોથમીર સમારેલી ઉમેરો અને બાકી નો બધો મસાલો નાખી દો..
- 2
ઠંડું પડે એટલે તેમા થી ગોળ બનાવી લો..અને એક તપેલીમાં ચણા નો લોટ, ચોખા નો લોટ તથા મીઠું, મરચું,હળદર,
ઉમેરો અને તેમા થોડુ પાણી ઉમેરી મિક્ષ કરી લો..અને તેલ ગરમ મૂકી ને ખીરૂં માં ડુબાડી ને ગરમ વડાં ઉતારી લો.. - 3
લીલી ચટણી બનાવવા માટે કોથમીર અને ફુદીના, મીઠું, લીલા મરચા, લીંબુ જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સર જાર માં પીસી લો.. હવે તેમા સેવ ઉમેરો અને મિક્સર જાર માં પીસી લો..બરાબર મિક્ષ કરી લો.. તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી
- 4
લસણની ચટણી માટે લસણ છોલેલુ મિક્સરમાં ક્રશ કરી લો.. હવે તેમા કોપરા ની છીણ લાલ મરચું, મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો..
- 5
હવે એક પાઉં લઈ વચ્ચે થી કાપી લો અને તેને બટર મૂકી ને શેકી લો.. હવે તેમા અથાણું મસાલો છાંટો અને એક બાજુ લીલી ચટણી સાથે એક બાજુ લસણ ની ચટણી મુકી ગરમ વડુ મુકી ને ઉપર લીલું મરચું મુકી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
વડા પાઉં (Vada Pav recipe in Gujrati)
#Momઆ વડા પાઉં મે મારા સન માટે બનાવ્યા છે તેને ખૂબ પસંદ છે. Jagruti Desai -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)
#PCપનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
-
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
-
ઓઇલ ફી વડા પાઉં (Oil Free Vada Pav Recipe In Gujarati)
#AsahiKaseiIndia આજે મેં આ કોન્ટેસ્ટ માટે વડાપાવ નું ખૂબ જ હેલ્થ વર્જન કરેલ છે તેમાં મે વડા તળેલા ની બદલે સ્ટિમ કરેલ છે જેનો સ્વાદ માં એવો કોઈ ફેર નથી લાગતો પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.... Bansi Kotecha -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
ભજીયા(bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 8......................વરસાદ ભરેલું વાતાવરણ હોય , ભીંજાવા નું મન થાય , અને ગરમ ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ. આ નાસ્તો બચપણ ની યાદ અપાવે છે , જ્યારે ઘરે મહેમાન આવવાના હોય તો મમ્મી ખજૂર ના ભજીયા બનાવી લેતા, મમ્મી પણ એમના મમ્મી પાસે થી શીખ્યા હતા.OLD IS GOLD. Mayuri Doshi -
ભજીયા(bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 8......................વરસાદ ભરેલું વાતાવરણ હોય , ભીંજાવા નું મન થાય , અને ગરમ ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ. આ નાસ્તો બચપણ ની યાદ અપાવે છે , જ્યારે ઘરે મહેમાન આવવાના હોય તો મમ્મી ખજૂર ના ભજીયા બનાવી લેતા, મમ્મી પણ એમના મમ્મી પાસે થી શીખ્યા હતા.OLD IS GOLD. Mayuri Doshi -
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ભરેલા મરચા અને થેપલા (stuffed chilly thepla recipe in Gujarati)
#સાતમઆ મરચા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. થેપલા અને મરચાં સાથે હોય તો કોઈપણ શાકની જરૂર નથી પડતી બન્નેનું કૉમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે. Arpita Shah -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
સવારની મમ્મી ચા કોફી ની સાથ પીરસાતો સવારનો નાસ્તો આલૂ પરાઠા. Harsha Gohil -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#Bateta vada#cookpadindia#cookpadgujrati આજે મેં બટાકા વડા બનાવ્યા છે, બટાકા વડા તો બધા જ બનાવતા હોય છે, પણ મેં થોડીક અલગ રીતે કર્યા છે ખુબ જ સરસ થયા છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ બટાકાવડાંબટાકાવડાં ગુજરાતી નું ફેમૉસ ફરસાણ છે તે શરદપૂનમ માં દૂધ પૌવા સાથે ખવાય છે અને એકલા પણ ગરમ નાસ્તા માં અને વડાપાઉં માં પણ ખવાઈ છે Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (2)