ઝટપટ અને ટેસ્ટી બ્રેડ પીત્ઝા(Bread pizza recipe in gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

ઝટપટ અને ટેસ્ટી બ્રેડ પીત્ઝા(Bread pizza recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 6 થી 8બ્રેડ સ્લાઇસ
  2. 1 નંગકેપ્સીકમ ઝીણું સમારેલુ
  3. 1 નંગટામેટું ઝીણું સમારેલુ
  4. 1 નંગકાકડી ઝીણી સમારેલી
  5. 3 નંગચીઝ કયુબ
  6. બટર જરૂર મુજબ
  7. ઓરેગાનો
  8. ચીલી ફલેકસ
  9. 1 વાટકીપીત્ઝા સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણમાં બધા શાકભાજી ભેગા કરી 2 મિનિટ સાંતળો. બ્રેડ સ્લાઇસ પર પીત્ઝા સોસ લગાવી તેની ઉપર સાંતળેલા ટામેટાં, કેપ્સીકમ, કાકડી નાખો.

  2. 2

    ચીઝ નાખી ઉપર ઓરેગાનો, ચીલીફલેકસ નાખી 5 મિનિટ તવા પર બેક થવા દો.

  3. 3

    તો તૈયાર છે બ્રેડ પીત્ઝા.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes