મહારાષ્ટ્રીયન મેંગો પિયુષ (Maharashtrian Mango Piyush Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

આજ મેં મહારાષ્ટ્રીયન મેંગો પીયૂષ કરીયુ. #MAR

મહારાષ્ટ્રીયન મેંગો પિયુષ (Maharashtrian Mango Piyush Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આજ મેં મહારાષ્ટ્રીયન મેંગો પીયૂષ કરીયુ. #MAR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સભ્યો
  1. 1 કટોરીશ્રીખંડ
  2. 1 કટોરીદહીં
  3. 1 કટોરીકેસર કેરી
  4. 1 કટોરીદૂધ
  5. 1/2 કટોરી ખાંડ
  6. 4/5ચેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    શ્રીખંડ, ખાંડ, દહીં, દૂધ, કેરી બધા મિક્સચર જાર માં લો ને તે ને કર્શ કરો.

  2. 2

    મેંગો પીયુષ ને ફ્રીઝ મા કોલ્ડ કરો.મહારાષ્ટ્રીયન મેંગો પિયુષ ને ચેરી થી સજાવો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes