કેસર ઈલાયચી પિયુષ (Kesar Elaichi Piyush Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપઘાટુ દહીં
  2. ૨ ટેબલસ્પૂનકેસર શ્રીખંડ
  3. ૩/૪ કપ દૂધ
  4. ૨ ટેબલસ્પૂનખાંડ
  5. ૧૦-૧૫ કેસર ના તાતણા
  6. ૩-૪ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરી બલેનડર થી બલેનડ કરવું. ક્રીમી મિક્સ તૈયાર થશે. ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes