બદામ પીસ્તા કેસર શ્રીખંડ (Badam Pista Kesar Shrikhand Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RC1
Week- 1
Post - 4
Yellow
બદામ, પીસ્તા, કેસર શ્રીખંડ
Karte Hai Ham Pyar
Home Made SHREEKHAND Se
Hamko Khana Bar Bar
Home Made SHREEKHAND re
રેઇનબો 🌈 ચેલેન્જ માં.... યલો કલર હોય તો કેસર યુક્ત શ્રીખંડ તો મૂકવોજ જોઈએ

બદામ પીસ્તા કેસર શ્રીખંડ (Badam Pista Kesar Shrikhand Recipe In Gujarati)

#RC1
Week- 1
Post - 4
Yellow
બદામ, પીસ્તા, કેસર શ્રીખંડ
Karte Hai Ham Pyar
Home Made SHREEKHAND Se
Hamko Khana Bar Bar
Home Made SHREEKHAND re
રેઇનબો 🌈 ચેલેન્જ માં.... યલો કલર હોય તો કેસર યુક્ત શ્રીખંડ તો મૂકવોજ જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર દહીં
  2. ૧/૨ કપ ઘરની બૂરૂ ખાંડ
  3. બદામ ની કતરણ
  4. પીસ્તા ની કતરણ
  5. ઈલાયચીનો પાઉડર
  6. કેસર ઘોળેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીને ૧ સફેદ મલમલ ના કપડા માં બાંધી આખી રાત લટકાવી દો.... મસ્કો તૈયાર....

  2. 2

    સર્વિંગ બાઉલ માં કાઢી ફ્રીજમાં ઠંડું કરવા મૂકો

  3. 3

    મસ્કા ને સારી રીતે હલાવી સુંવાળો કરો... હવે એમાં બુરૂ ખાંડ, બદામ, પીસ્તા, ઈલાયચી પાઉડર અને ઘોળેલું કેસર નાંખી સરસ રીતે મીક્ષ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes