તુરીયા મગની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)

#SRJ
આ શાક માં મે મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે અને ડ્રાય બનાવી છે .શાક ની જેમ ખાઈ શકાય..
અને ખૂબ ટેસ્ટી થઈ છે.
તુરીયા મગની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ
આ શાક માં મે મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે અને ડ્રાય બનાવી છે .શાક ની જેમ ખાઈ શકાય..
અને ખૂબ ટેસ્ટી થઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૩-૪ વાત ધોઈ ૨ કલાક માટે પલાળી રાખો અને તુરીયા ની સ્કિન કાઢી ટુકડા કરી લો અને ડુંગળી ટામેટા ને કાપી લો.
- 2
- 3
દાળ ને 1/2 ગ્લાસ પાણી નાખી કુકર મા બે સિટી વગાડી ને બાફી લો.
- 4
હવે,કુકર માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી ડૂંગળી સાંતળી લો ત્યારબાદ ટામેટા અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ને પણ સાંતળી લો..
- 5
હવે તેમાં તુરીયા ના કટકા ઉમેરી બધા મસાલા નાખી 1/2 ગ્લાસ પાણી એડ કરી ઉકળવા આવે એટલે મગની બાફેલી દાળ અને ધાણા એડ કરી તુરીયા ચડે ત્યાં સુધી થવા દો..લાસ્ટ માં કિચન કિંગ મસાલો અને લીંબુ નું પાણી એડ કરી મિક્સ કરી ઢાંકી દો..
- 6
- 7
- 8
તુરીયા અને મગ નું શાક તૈયાર છે..બાઉલમાં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ સિંધિ રેસિપિ છે.આ રેસિપી માં મે ચણા ની દાળ ની જગ્યા એ મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. પણ બહુ ટેસ્ટી બને છે..#દાળપકવાન#cookpadindia#cookpadgujrati Rashmi Pomal -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
ડ્રાય અને રસા વાળુ,બંને રીતે બનાવી શકાય છે .આજે મે ફૂલ થાળી બનાવી.ચણા બટાકા, કઢી,ભાત,રોટલી અને પાપડ. Sangita Vyas -
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
દાલખીચડી (Dal Khichadi Recipe In Gujarati)
ફટાફટ બની જતી સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ આ ખીચડી માં ચોખા, મગ ની મોગર દાળ, ઘી, શાકભાજી અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. જે તેને સુપાચ્ય બનાવે છે.દાલખીચડી#ફટાફટ#વિકએન્ડરેસીપી#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#શાકરેસિપીલંચ ટાઈમ અને રાત્રે વાળુ માં પણ ખાઈ શકાય છે.. Sangita Vyas -
હરિયાળી દાળ(Hariyali Dal Recipe In Gujarati)
#AM1હરીયાળી દાળ માં મિક્સ દાળ અને બઘા શાક ઉમેરી ને બનાવા માં આવે છે જે ખુબ પૌષ્ટિક છે.આ દાળ માંમિક્સ દાળ નો ઉપયોગ કયોઁ છે ,તમે ખાલી મગ ની ફોતરા વાળી દાળ જોડે પણ બનાવી શકાય. Kinjalkeyurshah -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
પંચરવ દાળ(pachrav dal in Gujarati)
#માયઇઇબુક#સુપરશેફ 4# post 6પંચરવ દાળ ગુજરાતીલોકો ની સ્પેશ્યિલ ડીસ છે જે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે એની જોડે જીરા રાઇસ ખાવા ની પણ ખૂબ મજા આવે છે,એને પાંચ દાળ મિક્સ કરી ને બનાવા માં આવે છે, તેમાં ચણા ની દાળ, મગ ની દાળ, અડદ ની દાળ, તુવેર દાળ, મસૂર ની દાળ આ પાંચ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે, અને આ દાળ દાળબાટી મા પણ ઉપયોગમા આવે છે. Jaina Shah -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
#ChooseToCookઆજે લંચ માં સાદુ જ ખાવું હતું .એટલે રોટલી અને લચકો દાળ બનાવી ,આપણે ગુજરાતીઓ ને થાળી માં વળગણ તો જોઈએ જ, તો સાથે સલાડ,અથાણું અને હળદર,પાપડ મૂક્યાએટલે ફુલ ડિશ થઈ ગઈ..😀👍🏻 Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
આજે મેં અહીંયા મગ ની રસા વાળી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આ શાક ની રેસિપી એટલે શેર કરી છે, કેમ કે એમાં મે પનીર બનાવેલું પાણી ઉપયોગ માં લીધું છે.અને એટલું ટેસ્ટી થયું છે કે તમે બનાવશો ત્યારે જ ટેસ્ટ ની ખબર પડશે.વડી આજે મે જે રોટલી બનાવી છે એનો લોટ પણ પનીર ના પાણી થી બાંધ્યો છે અને રોટલી પણ એટલી જ સોફ્ટ અને પ્રોટીનયુક્ત બની છે.."હળવું લંચ" Sangita Vyas -
મગ ની દાળ શાક (Moong Dal Shak Recipe In Gujarati)
#AM3 આ દાળ સ્વાદિષ્ટ અને જમવામાં જલ્દી પચી જાય છે, પહેલા ના લોકો સાંજે કઠોળ કે દાળ બનાવતા શાક ના બદલે, અત્યારે પણ જમણવાર માં લોકો બનાવતા હોઈ છે. Bina Talati -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
મગ ની છોડાંવાળી દાળ (Split Moong Dal Recipe In Gujarati)
લંચ કે ડિનર બંને માં ખાઈ શકાય . બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
મૂંગ બિન્સ (મગની દાળ ને ફણસી નું શાક)
#લંચ#goldenapron#post9આ એક એકદમ અલગ અને સરળતાથી બની જતું શાક છે, જે જરૂર થી બનાવું. મગની મોગર દાળ છુટ્ટી રહેવી જોઈએ. આ શાક રોટલી કે પરાઠા સાથે પીરસી શકાય. Krupa Kapadia Shah -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1# મગ ની મોગર દાળ Krishna Dholakia -
ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati)
#RB1#આ એક ગુજરાતી વાનગી છે. જે દાળ નાં ઓપ્શન માં તમે બનાવી શકો છો.ટેટી નો ઉપયોગ ઉનાળામાં પણા તરીકે, શાક તરીકે, કરવામાં આવે છે. Stuti Vaishnav -
મસુર મસાલા (Masoor Masala Recipe In Gujarati)
ગરમી માં જોઇએ એવા લીલોતરી શાક નથી મળતા એટલે આપણે કઠોળ તરફ નજર દોડાવવી પડે છે..અને આમેય, અઠવાડિયા માં ૩ વાર કઠોળ ખાવું જોઈએ એવું પ્રતિષ્ઠિત ન્યુટ્રિશીયન કહે છે..તો એ વાત ને ધ્યાન માં રાખી ને આજે મે આખા મસુર બનાવ્યા છે..બનાવવામાં અને પચવામાં સરળ અને સહેલા છે.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (5)