મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)

મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ની મોગર દાળ ને ધોઈ ને 1/2કલાક પલાળીને રાખો. પછી કૂકર માં દાળ, બે કપ પાણી,મીઠું, અને ૧ નંગ ટમેટું ઝીણું સમારી ને ઉમેરો ને હલાવી ને બે સીટી બોલાવી લો.
- 2
કૂકર ઠંડું પડે એટલે તપેલી માં દાળ કાઢી વલોવી ને જરુરીયાત મુજબ પાણી,હળદર, આદુ અને મરચાં ની પેસ્ટ,લીમડા ના પાન અને મીઠું ઉમેરી હલાવીને ધીમી આંચ પર રાખી દાળ ને ઉકળવા દો.
- 3
- 4
દાળ સરસ ઉકળી જાય એટલે વઘારિયા માં ઘી ગરમ કરી મેથી,રાઈ, જીરુ ઉમેરો તતડે એટલે હીંગ,લવિંગ,સૂકાં લાલ મરચાં ના કટકાં ને લાલ મરચું ઉમેરી ને વઘાર કરો અને આ તૈયાર વઘાર ને દાળ માં ઉમેરી ને હલાવી ઉકળવા દો,૧\૨ નંગ લીંબુ નો રસ ઉમેરી ને ગેસ બંધ કરી દો ને હાંડી માં કાઢી ને કોથમીર ઉમેરી ને સર્વ કરો.
- 5
તૈયાર છે....મગ ની મોગર દાળ પીરસી શકાય.
- 6
નોંધ :
દાળ માં ગળપણ ગમે તો ઉમેરી શકાય.
જો લસણ પસંદ હોય તો ઈ પણ ઉમેરી શકો.
મેં કોથમીર ઉમેરી નથી.
Top Search in
Similar Recipes
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે. Disha Prashant Chavda -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
-
-
-
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiઆખા મગ ની દાળ Ketki Dave -
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
-
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DRએકદમ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આખા મગ ની દાળ મેં અહીં યા બનાવી છે, જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada -
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
રાડા રુડી ના ફુલ અને મગ ની દાળ નું શાક (Rada Rudi Flower Moong Dal Shak Recipe In Gujarati)
#Rb18#my recipe book#SJR#jain recipe#રાડા રૂડી ના ફુલ રેસીપી#મગ ની મોગર દાળ રેસીપી#મોનસુન રેસીપી રાડા રૂડી ના ફુલ એ ચોમાસા દરમ્યાન જ મળે ....આ ફુલ કફ થી લઈ કેન્સર સુધી ના રોગો ની સારવાર માટે અકસીર છે....મગ ની મોગર દાળ સાથે આ ફુલ નું શાક સ્વાદ માં સરસ લાગે છે...લસણ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે...લસણ નો ઉપયોગ કરી ને પણ તમે બનાવી શકો છો. Krishna Dholakia -
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
મગ ની છુટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#LSR લગ્ન ના જમણવાર મગ ની છુટી દાળ અને કઢી નું જમણવાર જોવા મળે છેKusum Parmar
-
-
દૂધી - તાંદળજા ની ભાજી નું શાક (Dudhi Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#WEEK7# ફૂડ ફેસ્ટિવલ1 તાંદળજા ની ભાજી નું શાક ...મગ ની દાળ સાથે,કાચી કેરી,બટાકા કે વટાણા સાથે....ચણા ના લોટ ની ઢોકળી સાથે....એમ ઘણી રીતે બને....પણ અમારે ત્યાં ઘણીવાર તાંદળજા ને દૂધી નું શાક પણ ઉનાળામાં ખાસ કરીએ... Krishna Dholakia -
મગ ની દાળ ની કચોરી(moong dal recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડસવાર ના નાસ્તા મા જો ફરસાણ મળી જાય તો મજા પડી જાય અને એમાં પણ મગ ની દાળ ની કચોરી..સુપર યમ્મ🤤😋...મે બનાવી છે સ્વાદિષ્ટ મગ ની દાળ ની કચોરી જે ખસતા પણ છે અને નરમ પણ. Vishwa Shah -
મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi -
-
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
-
વઘારેલા ફણગાવેલા મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#LB#Lunch box recipes આજે અષાઢી બીજ હોવાથી મેં ફણગાવેલા મગ ને સાથે ચણા ના દાળિયા ની લાડુડી અને વઘારેલા મમરા લંચબોકસ માટે બનાવેલા. Krishna Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (7)