સોયા ચંક્સ પુલાવ (Soya Chunks Pulao recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
સોયા ચંક્સ ખૂબ હેલ્થી હોય છે. પ્રોટીનનો ખુબ સારો સ્તોત્ર છે.
સોયા ચંક્સ પુલાવ (Soya Chunks Pulao recipe in Gujarati)
સોયા ચંક્સ ખૂબ હેલ્થી હોય છે. પ્રોટીનનો ખુબ સારો સ્તોત્ર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોયા ચંકસ ને 7-8 મિનીટ માટે ગરમ પાણીમાં પલાળવા. ત્યારબાદ નિતારી લેવા.
- 2
કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી લીલા મરચા અને લસણ નાખો. થોડીવાર શેકો એટલે તેમાં ગાજર અને કેપ્સીકમ નાખો.
- 3
ગાજર કેપ્સીકમ પ્રોપર કુક થઈ જાય એટલે બધા સુકા મસાલા અને સોયા ચંકસ નાખો.
- 4
હવે તેમાં ભાત નાખી મીઠું અને લીંબુનો રસ નાખી સરખું મિક્સ કરો.
- 5
તૈયાર છે સોયા ચંકસ પુલાવ. ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16292025

ટિપ્પણીઓ (4)