ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

#SRJ
કેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ
કેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાની છાલ ઉતારીને તેના બે ભાગ કરો હવે વચ્ચેથી કાપો મૂકો બી હોય તો કાઢી લો હવે તેમાં મીઠું લગાવીને થોડીવાર મુકી રાખો થોડીવાર પછી તેને નિચોવીને પાણી કાઢી લો હવે એક તપેલીમાં ગરમ પાણી મુકો તેમાં કારેલા અને 1/2 ચમચી મીઠું નાખીને કારેલાને અધકચરા બાફી લો
- 2
હવે એક બાઉલમાં બધા સુકા મસાલા ગોળ શીંગદાણા નો ભૂકો ચણાનો લોટ તલ બે ચમચી તેલ બધું મિક્સ કરો કારેલા બફાઈ જાય એટલે તેનું પાણી નિતારી લો હવે તેમાં બધો મસાલો મિક્સ કરીને ભરી લો
- 3
હવે પેનમાં વઘાર માટે તેલ તેમાં ચપટી હિંગ નાખીને કારેલાને સાંતળો હવે જરૂર લાગે તો થોડું પાણી નાખો અને ચડવા દો બધો મસાલો મિક્સ થઈ જાય અને કારેલા ચડી જાય એટલે તેમાં વધેલો મસાલો મિક્સ કરી દો અને થોડીવાર સાંતળો તૈયાર છે આપણું ટેસ્ટી કારેલાનું ભરેલું શાક જેને રસ અને રોટલી સાથે સર્વ કરો
Similar Recipes
-
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha -
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
-
-
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
-
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન ભરેલા કારેલા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. સૂકા મસાલા વાળા, અચારી મસાલા વાળા. આજે મે પંજાબી સ્ટાઇલ ના કાંદા આંબલી ના મસાલા વાળા ભરેલા કારેલા બનાવ્યા છે. આ કારેલા ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે. ટ્રાવેલિંગ વખતે લઈ જવા ખૂબ સારા છે. Dipika Bhalla -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
ક્રીસ્પી કારેલા કર્ડ કરી (Karela Curd Curry recipe in Gujarati)
#EB #Week6 #કારેલા_શાક#CrispyBittergourdCurdCurry #BittergourdCurdCurry #Bittergourd#KarelaCurdCurry #Curd #Curry#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રીસ્પી કારેલા કર્ડ કરીકારેલા સ્વાદ માં કડવા હોય છે, પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે. કાપેલા કારેલા માં મીઠું લગાવી ને એનું છૂટેલું પાણી કાઢી લઈએ તો જરા પણ કડવું લાગશે નહીં.. સાથે દહીં ની ગ્રેવી માં નાખી બનાવીએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક બને છે. Manisha Sampat -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
-
ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)
#EB#Week_6કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે. Colours of Food by Heena Nayak -
કાજુ કારેલા (kaju karela recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ12આપણા શરીર માટે ગળ્યો, ખારો, ખાટો, તીખો સાથે કડવો રસ પણ એટલો જ મહત્વનો છે. અને કુદરત પણ આપણને જ્યારે જે જરૂર હોય છે તે જ શાક ફળ આપે છે.. હાલમાં કારેલા માર્કેટમાં બહુ જ જોવા મળે છે. આપણા શરીર માટે પણ ફાયદાકારક છે..આજે મેં કાજુ કારેલા નું શાક બનાવ્યું છે એમાં ટવીસ્ટ પણ છે તો તમે મારી રેસીપી જરૂરથી જોઈ અને ટ્રાય કરજો. Sonal Karia -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)
કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍 Gayatri joshi -
-
સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્ટફ કારેલા રેસીપી (ભરેલા કારેલા નુ શાક) કારેલા સ્વાદ મા કડવા હોય છે પણ આર્યુવેદિક દિષ્ટ્રી કારેલા ના ખુબ મહત્વ છે ડાયબિટિક ફ્રેન્ડલી છે . કરેલા ની છાળ,રસ અને કારેલા નુ શાક બલ્ડ ખાંડ ને કન્ટ્રોલ કરે છે.. Saroj Shah -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ (2)