સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ સાબુદાણા
  2. ૪ નંગનાના બટાકા
  3. ૧ નાની વાટકીકાચા બી
  4. ૧ ચમચીજીરૂ
  5. ડાળખી મીઠો લીમડો
  6. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2 ચમચો તેલ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ૬ થી ૭ કલાક પલાળી રાખવા....ત્યાર બાદ એક ચારની માં નિતારી કોરા કરવા રાખી દેવા....ત્યાં સુધીમાં બટાકા ને બાફી લેવા...અને પછી છાલ કાઢીને નાના ટુકડા કરી સમારી લેવા...

  2. 2

    ત્યાર બાદ એક પેન માં થોડું તેલ મૂકી બી નાખવા...બી બ્રાઉન રંગના થાય એટલે જીરૂ,લીમડો,બાફેલા બટાકા ના ટુકડા,આદુ મરચા ની પેસ્ટ,સાબુદાણા નાખવા...

  3. 3

    ત્યાર બાદ ધીમે ધીમે હલાવી મીઠું નાખી દેવું...આમ ૫ મિનિટ પકવી ગરમ ગરમ સાબુદાણા ખીચડી સર્વ કરી શકાય...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes