ચેરી ની રબડી (Cherry Rabdi Recipe In Gujarati)

Bela Doshi @cook_27660230
ચેરી ની રબડી (Cherry Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં પાણી લગાવી દુધ ગરમ કરવા મૂકો સતત હલાવતા રહો 1/2 થાય એટલે તેમાં અમુલ કીમ ઉમેરો મિક્સ કરી લો 3/4 મિનિટ ઉકાળો.
- 2
હવે તેમાં ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો, હલાવતાં રહેવું 2/3 મિનિટ માટે થવા દો બરાબર જાડી રબડી થાય એટલે ગેસ બંધ કરી દો
- 3
4/5 ચેરી ને બારીક સમારી મિકસર મા તેનો પલ્પ બનાવી લો. બીજી ચેરી ને સમારી લો. રબડી ઠંડી થાય એટલે તેમાં ચેરી નો પલ્પ ઉમેરો બરાબર મિક્સ કરો હવે સમારેલી ચેરી, બદામ પિસ્તા ની કતરણ મિક્સ કરી લો.
- 4
તૈયાર છે ચેરી ની રબડી, ફીજ માં મુકો ઠંડી થાય એટલે એની મઝા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
ક્રીમ અને ડ્રાય ફ્રુટસ તરબૂચ (Cream Dryfruits Watermelon Recipe In Gujarati)
તરબુચ આપણે pieces કરી ને ખાઈ એ છે.આમાં તરબુચ ના pieces , dryfruit, તરબુચ નું juice,Amul - cream બધું છે આ ખાવા ની ખુબ જ મઝા આવે છે. ઊનાળામાં રાત્રે family members સાથે આ રીતે તરબુચ ખાવા ની મઝા પડી જશે. #Natural, #homemade #cool,#dryfruit #watermelon. #Without any sugar and artificial color. (ઘરમાં બનાવેલ ઠંડુ એકદમ કુદરતી, ખાંડ અને કલર વગર નું કીમ અને ડ્રાયફ્રુટ તરબુચ),#cookpadgujarati #cookpadindia #coolcreamdryfruitwateemelon શીષક :: Cool,cream n dryfruit watermelon. ઠંડુ, કીમ અને ડ્રાયફ્રુટ ત Bela Doshi -
શક્કરિયા રબડી (Shakkariya Rabadi Recipe In Gujarati)
#SJR #cookpadgujarati #cookpadindia #sweet #rabdi #milk #sweetpotatorabdi #sweetpotato Bela Doshi -
રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #Rose #Tulasivivahkishubhechha #MBR1 #Week1 #Rosemilk Bela Doshi -
સેવ ની મિઠાઈ (Sev Mithai Recipe In Gujarati)
હોળી ના દિવસ માટે સ્પેશ્યલ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #Holispecial #sev #sevnimithai #HR Bela Doshi -
કોપરા અને ચણા ની બરફી (Kopra Chana Barfi Recipe In Gujarati)
આ મે બનાવી છે. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #HR #Barfi #Coconutnchananibarfi #Holispecialશીષક: કોપરા અને ચણા ની બરફી Bela Doshi -
પેંડા (Peda Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #peda #Doodhpeda Bela Doshi -
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
શાહી લચ્છા રબડી (Shahi Lachha Rabdi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#shahilaccharabdi#rabdi#cookpadgujarati Mamta Pandya -
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilબધાની ફેવરીટ બંગાળી સ્વીટ અંગુર રબડી ... Bhavna Odedra -
ચોકો કોકો ચેરી કોન (Choco Cocoa Cherry Cone Recipe In Gujarati)
#NFR#cookpadindia#cookpadgujarati#biscuits_recipe#no_fire#chocolate_flavour#instant Keshma Raichura -
-
રબડી (rabdi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#19-6-2020#વિકમીલ2#sweet#post7 Varsha Karia I M Crazy About Cooking -
ઓરેન્જ રબડી (Orange Rabdi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipes#cookpadindia#cookpadgujarati#orangerabdi#rabdi#milk#orange Mamta Pandya -
ચેરી લેમન આઈસ ટી (Cherry Lemon Ice Tea Recipe In Gujarati)
ચેરી લેમન ice t તમે ઠંડી અથવા તો ગરમ બંને રીતે સર્વ કરી શકો છો#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
સ્ટ્રોબેરી રબડી હોલી સ્પેશિયલ (Strawberry Rabdi Holi Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#HR Sneha Patel -
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
સુકો નાસ્તો બઘા ને ભાવે #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #sakkarpara #sweetsakkarpara #drysnacks #snack Bela Doshi -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe In Gujarati)
#MA જગતની સર્વ મીઠી વસ્તુ નો મિશ્રણ કરું તોપણ માની લાગણી ભરી મીઠાશ ની સામે કાંઈ નથી બસ પરમાત્માનો આભાર પ્રગટ કરીએ કે પ્રભુ તમે મને મહાન અજોડ વાત્સલ્યપૂર્વક મમતામયી વિભૂતિનો સંયોગ આપ્યો જનનીની જોડ સખી નહી જડે રે લોલમારા મમ્મી રાજસ્થાનના હતા એટલે રાજસ્થાની પ્રખ્યાત રબડી તેઓ ખૂબ જ સરસ બનાવતા અને તેમની પાસેથી હું આ રાખડી બનાવતા શીખી છું અને આ રબડી હું મારી માતાને સમર્પણ કરું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
શીષક:: માવા ગુલફી (Mawa kulfi)
#cookpadgujarati #cookpadindia #sweet #summer #cool #mawa #Mawakulfi #milk Bela Doshi -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
-
-
-
ગ્રેપ્સ હલવો (Grapes Halwa Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #healthy #halva #grapesnahalva #grapes Bela Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16295125
ટિપ્પણીઓ (4)