રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા પૌઆ સાફ કરી ને ૨,૩વાર પાણી થી ધોઈ ને પાણી નિથારી લેવુ. ડુંગળી (કાન્દા) ને ઝીણા કાપી લેવુ
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી શીંગદાણા તળી લેવાના અને એક બાજુ મુકવુ પછી ગરમ તેલ મા કાપેલી ડુંગળી સાતળી લેવુ ડુંગળી ગુલાબી થાય પછી પલાળી ને નીતારેલા પૌઆ,હળદર પાઉડર,મરચુ પાઉડર,મીઠું,લીંબુ ના રસ નાખી ને મિક્સ કરી ને હલાવી શીંગદાણા એડ કરી ને થોડી વાર રાખી ને ગૈસ બંદ કરી દેવુ ઉપર થી કોથમીર,દાડમ ના દાણા,દાણા નાખી કાંદા ની સ્લાઈસ મુકી સર્વ કરવુ
તૈયાર છે કાંદા પૌઆ..
Similar Recipes
-
કાંદા પૌઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR આ મહારાષ્ટ્રીયન વાનગી છે.જેને નાસ્તા માં પીરસી શકાય છે.ફટાફટ બની જાય છે Varsha Dave -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR# મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ#Cookpad#CookpadguJarati#Cookpadindiaમહારાષ્ટ્રીયન મસાલેદાર વાનગી માટે પ્રખ્યાત છે તેઓ તીખા મસાલા અને નાળિયેર નો ઉપયોગ કરે છે મહારાષ્ટ્રીયન વાનગી જેવી કે થાલી પીઠ કોથંબીર વડી મિસળ પાઉં ઝુનકા ભાખર પિયુષ કાંદા પૌવા વગેરે વગેરે Ramaben Joshi -
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#મહારાષ્ટ્રીયન રેસીપી Bharati Lakhataria -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે.. Sangita Vyas -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાંદા પોહા બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. Disha Prashant Chavda -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
રજવાડી બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati
#માઇઇબુક રેસીપી બટાકા પૌઆ લગભગ દરેક ઘરો મા બનાવે છે. બનાવા મા સરલ ખાવા મા લાઈટ બ્રેકફાસ્ટ ,નાસ્તા ની બેસ્ટ વેરાયટી છે મધ્યપ્રદેશ કે ઈન્દોર,ઉજજૈન મા બટાકા પૌઆ ને આલુ પોહા કહે છે. સવાર ના નાસ્તા માટે હલવાઈ ની દુકાનો મા ગરમા ગરમ આલુ પૌહા અને ચા ની ચુસકી તાજગી અને પ્રસન્નતા ના અહસાસ કરાવે છે ચાલો આપણે જોઈયે કે બટાકા પૌઆ ને કઈ રીતે શાહી લુક આપી ને વિશેષ બનાવે છે. Saroj Shah -
-
-
કાંદા પૌવા મહારાષ્ટ્રીયન ફેમસ (Kanda Pauva Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16286492
ટિપ્પણીઓ (2)