દાબડા નું અથાણું (Dabda Athanu Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
દાબડા નું અથાણું (Dabda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સારી રીતે ધોઈ ને કોરી કરી લો....
- 2
એક પેન માં ૨ ચમચી તેલ લઇ તેને ગરમ કરી ને એમાં હિંગ ઉમેરો. એને ઠંડુ પાડવા દો.
- 3
એક વાડકા માં બધા મસાલા અને મીઠું ભેગુ કરી લો અને બાજુ પર મૂકી દો....
- 4
તેલ ને તૈયાર કરેલ મસાલા માં ઉમેરી. સારી રીતે હલાવી લો.
- 5
કેરી ને ઊભી કાપી લેવાની છે...તૈયાર કરેલ મસાલો સારી રીતે ભરી લો.હવે એક કાચ ની બરણી માં બધી કેરી ભરી લો... ઢાંકણ ઢાંકી ને 1 દિવસ સુધી રેહવા દો...
- 6
બીજા દિવસે ૩૦૦ ગ્રામ તેલ ગરમ કરી લો. અને એને ઠંડુ પાડવા દો. ઠંડુ થઈ જાય એટલે એણે કેરી ભરેલ બારની માં ઉમેરી લો. જરૂર પડે તો તેલ ઉમેરી કેરી ડૂબે એટલું તેલ થી ભરી લો... તો તૈયાર છે દાબડા નું અથાણું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબડા કેરી અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
#KR સિઝન નું પહેલું ભરવા નું અથાણું HEMA OZA -
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
ગાજર કેરી ગુંદાકેરી નું ખાટુ અથાણું (Gajar Keri Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#RC3 Red color recipe Parul Patel -
દાબડા નું ખાટું અથાણું (Dabda Khattu Athanu Recipe In Gujarati)
#Linimaસીઝન ની શરૂઆત માં જયારે બજાર માં નવી નવી અને નાની ગોટલા વગર ની કેરી મળે ત્યારે આ અથાણું બનાવવા માં આવેછે.. આ અથાણું ખીચડી સાથે સરસ લાગે છે.. Daxita Shah -
મેથીયા દાબડા કેરી (Methia Dabda Keri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
દર વર્ષે અમારા ઘરે મામી આવે અને અમારા માટે આ અથાણું બનાવી આપે અને આને આખું વર્ષ માટે બનાવી ને સ્ટોર કરી શકો છો. ગરમ ખીચડી યા કોઈ પણ ગુજરાતી થાળી સાથે જામી શકો છો.#EB#week1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#red recipe Jayshree Doshi -
લાલ મરચાં નું ગોળવાળું અથાણું (Lal Marcha Gol Valu Athanu Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
-
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
#EB#WEEK1 ઉનાળાનું જમવાનું કાચી કેરી નાં અથાણાં વગર અધૂરું 😊આજે મેં કેરી ડુંગળી નું અથાણું બનાવ્યું છે. Aanal Avashiya Chhaya -
ગાજર અને મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR4 Amita Soni -
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EBઆખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે Kalpana Mavani -
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4Post2 Bhumi Parikh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100653
ટિપ્પણીઓ