કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)

#RC4
#WEEK4(Green colou recepies)
'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.
□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે
□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે.
કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)
#RC4
#WEEK4(Green colou recepies)
'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.
□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે
□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેર ને પાણી થી ધોઈ ને ડાળખા ને પીળા કેર અલગ કરો,કેર ડૂબે એટલું પાણી એક વાસણમાં ઉમેરી કેર ને ઉમેરી ને ઢાંકણ ઢાંકી રાખી લો.બીજે દિવસે એ પાણી બદલી બીજું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને બાજુ પર રાખો, આવી રીતે ૫ દિવસ કરવું,પછી પાંચમાં દિવસે કેર માંથી પાણી નિતારી કાઢી લો.
- 2
હવે,એક બરણીમાં નિતારી ને રાખેલ કેર ઉમેરી ને તેમાં ખાટી કેરી નું પાણી કે ખાટી છાશ ઉમેરી ને તેમાં ૨ ચમચી મીઠું અને ૧ ચમચી હળદર ઉમેરી હલાવીને ઢાંકણ બંધ કરી દો,અને ૫ દિવસ સુધી રાખી મૂકો.દિવસ માં ૨ થી ૩ વખત હલાવવું.ઢાંકણું ખોલો ચમચા થી હલાવો ને પાછું ઢાંકણ બંધ કરી મૂકી દો.(જો ખાટી છાશ ઉમેરી હોય તો ૨ દિવસ થાય એટલે છાશ બદલી નાખવી નહીં તો છાશ ની વાંસ આવશે.)
- 3
કેર ને ચાખી જોવા જો તે કડવાં ન લા ગે તો તે અથાણાં માટે તૈયાર,રંગ માં પીળા ને નરમ પડી ગયાં હશે,બસ કેર ને કાણાં વાળા વાસણમાં કાઢી બે વાર ધોઈ ને નિતારી લો,પછી કોટન ના કપડાં પર પહોળાં કરી લો.
- 4
ખાટું (મેથિયા મસાલા વાળું) અથાણું:
- 5
રાઈ ના કૂરિયા માં થી ૧ ચમચી કાઢી લો અને બાકી ના કૂરિયા ને મિક્ષચર જાર માં કાઢી ને દરદરા પીસી લો,હળદર,હીંગ અને લીંબુ નો રસ ઉમેરી એક જ દિશામાં ફીણી લો,તેમાં ખાટાં અથાણાં નો મસાલો,૩ ચમચી તેલ ઉમેરી હલાવો ને પછી આથેલાં કેરડાં ઉમેરી હલાવો ને ઢાંકણ ઢાંકી ૨ દિવસ સુધી રાખી મૂકો,૧ વાર દિવસ માં હલાવવું.બે દિવસ પછી કાચ ની બરણી માં ભરી લો અને જ્યારે ઈચ્છા હોય ત્યારે કેર નું ખાટું અથાણું ભોજન માં આરોગો.
- 6
૨) રાઈ ના કૂરિયા વાળું કેર નું અથાણું:
- 7
- 8
૩૦૦ ગ્રામ આથેલાં કેરડાં
૫૦ ગ્રામ રાઈ ના કૂરિયા માં થી એક ચમચી અલગ રાખી લો,બાકી ના કૂરિયા ને મિક્ષચર જાર માં લઈ દરદરા પીસી લો,ને એક બાઉલમાં કાઢી તેમાં હળદર,મીઠું,હીંગ,૨ લીંબુ નો રસ, ૪ ચમચી તેલ ને આથેલાં કેરડાં અને આખા રાઈ ના કૂરિયા એક ચમચી ઉમેરી હલાવો ને ઢાંકણ ઢાંકી ૨ દિવસ રાખી લો,રોજ ચમચી થી દિવસ માં બે વાર હલાવી ને ઢાંકી ને બાજુ પર રાખો, - 9
બે દિવસ પછી કાચ ની બરણી માં ભરી લો અને મન થાય ત્યારે ભોજન માં આરોગો.
- 10
કેર નું અથાણું આખું વર્ષ સુધી સરસ રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe in Gujarati)
#EB#Week 2 હમણાં અથાણાં ની સીઝન છે એટલે બધા ના ઘરે અલગ અલગ અથાણાં અલગ અલગ રીતે બનતા જ હોય છે.હું બહુ બધી જાત ના અથાણાં બનાવતી હોઉં છું.ગોળ કેરી નું અથાણું બધા ને ભુજ ભાવે તીખી પૂરી,તીખી ભાખરી,ખીચડી,અને હાંડવા સાથે તો બહુજ ભાવે છે. Alpa Pandya -
આથેલાં કેરડા અને ડાઠા (Dantha)
#અથાણાંકચ્છ નો એરિયા કે જે સૂકો અથવા રણ નો વિસ્તાર કહેવાય છે ત્યાં ખીચડી કે અન્ય વ્યંજન જોડે કેરા અને ડાઠા ને અથાણાં તરીકે લેવામાં આવે છે. ડાઠા એક જાત ની વનસ્પતિ છે જે રણ વિસ્તાર માં વધારે જોવા મળે છે. ત્યાં ના લોકો એને એકલા અથવા કેરા જોડે આથી ને આરોગે છે. Khyati Dhaval Chauhan -
બોળીયા ગુંદા નું અથાણું (Boriya Gunda Athanu Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#boliya gunda nu athanu#ગુંદા રેસીપી#ગુંદા નું અથાણું તેલ - મરચાં ના બિલકુલ ઉપયોગ કર્યા વગર બનતું આ બોળિયા ગુંદા નું અથાણું...બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છેસ્વાદ માં પણ સુપર ટેસ્ટી એવું આ અથાણું દરેક નાગર ના ઘર ની શાન. Krishna Dholakia -
રાઈ વાળા કેરડા નું અથાણું (Rai Kerda Athanu Recipe In Gujarati)
આફ્રિકા માં અમને લોકોને કેરડા ન મળે તો હું જયારે ઈન્ડિયા જાઉં ત્યારે ત્યાં થી આથેલા કેરડા લઈ આવું. પછી તેમાં થી રાઈ વાળા કેરડા બનાવું. આ અથાણું ખીચડી અને રોટલા સાથે સરસ લાગે. Sonal Modha -
-
ગુંદાનું ખાટું અથાણું (Gunda Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો મેં પણ મારા હોમ મેડ આચાર મસાલા નો ઉપયોગ કરીને આ ગુંદા ની ખાટું અથાણું બનાવ્યું છે... ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તમે ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Daxa Parmar -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
અથાણું(athanu Recipe in Gujarati)
આખા વરસ નું મૈં ખાતું મીઠું અથાણું બનાવ્યું છે. શાક ની હોઈ તો પણ આ અથાણાં સાથે ગરમ ગરમ ભાખરી ખવાઈ જાય. Nilam patel -
આખા લાલ મરચાંનું અથાણું 🌶🌶(marcha athanu recipe in Gujarati (
#સાઈડઘરમાં અલગ અલગ વિશિષ્ટ પ્રકારના અથાણાં બનતાં હોય.. ખાસ સીઝન માં ખાસ પ્રકારના હોય . ને જમતી વખતે સાથે અથાણું જોઈએ.. એમાય મરચાં ને છાશ... આ અથાણું ખાસ મારા મમ્મી બનાવે છે..ગોળ , લીંબુ ને વરિયાળી નાો સ્વાદ.. આખુ વરસ પણ રાખી શકો. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#FDS@pinal_patelપીનલ....અથાણાં બનાવવામાં માહિર..જોબ કરે છે એટલે ટાઈમ ઓછો મળે છે,તો આજે હું એને ગોળકેરી નું અથાણું બનાવી આપુ છું 😀મારી આજની રેસીપી પીનલ પટેલ ને dedicate કરું છું 🤝😍 Sangita Vyas -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
-
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
-
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. Daxa Parmar -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)
#LSRલગ્ન માં ઘણીવાર અલગ અલગ રેસિપી બનતી હોય છે એમાં જાત જાત ના અથાણાં પણ બનાવવામાં આવે છે અને એમાં ઇન્સ્ટન્ટ અથાણાં ખુબ ઝડપ થી બનતા હોવાથી એજ બનાવવામાં આવે છે એના દ્રાક્ષ, મિક્સ વેજીટેબલ અને બોર નું અથાણું પણ હોય છે આજે બોર ના અથાણાં ની recipe મૂકી છે Daxita Shah -
મેથીયા નું અથાણું (Methia Athanu Recipe In Gujarati)
#Week_1#EB#Methiya_nu_Athanu આ અથાણું મારા દાદી,મમ્મી,સાસુ એટલે કે અમારે ત્યાં પરાપૂર્વ થી આ અથાણું એક જ રીત થી બનાવે છે.આઅથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈ પણ વાનગી સાથે ખાઈ શકો છો.અરે,આ અથાણાં વગર તો થાળી પિરસેલી જ અધૂરી ગણાય.ચાલો તો હું આ રેસિપી તમારા બધા સાથે શેર કરું છું. Nirixa Desai -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
-
ચીભળાનુ અથાણું (Chibhda Athanu Recipe In Gujarati)
#MA. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે અથાણું બધા સરસ બનાવે છે. ચીભડાં શિયાળામાં મળે છે. ત્યારે આ ચીભડાં ના અથાણા બનાવી દે છે. sneha desai -
લસણ આદુ મેથી કેરી નું અથાણું (Lasan Ginger Methi Keri Athanu Recipe In Gujarati)
#EB Krishna Dholakia -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.#week2#cookpadindia#cookpadgujarati#mango Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ