સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઇસ (South Indian Chitranna Rice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SR
#cookpadindia
#Cookpadgujarati
સાઉથ ઇન્ડિયન રાઈસ

સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઇસ (South Indian Chitranna Rice Recipe In Gujarati)

#SR
#cookpadindia
#Cookpadgujarati
સાઉથ ઇન્ડિયન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ બાસમતી ચોખા
  2. ૧ ટેબલસ્પૂનઘી
  3. ૧/૨ ટીસ્પૂન રાઇ
  4. લીમડાની ડાળખી
  5. ૧/૨ ટીસ્પૂન અડદની દાળ
  6. ૧/૨ ટીસ્પૂન ચણાની દાળ
  7. સુકુ લાલ મરચુ
  8. કાજુ
  9. ૧/૨ ટીસ્પૂન હળદર
  10. ૧ ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  11. મીઠું સ્વાદમુજબ
  12. ૧/૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખાને ૨૦ મિનિટ પલાળી.... ત્યાર બાદ લીટર પાણ ઉકળે એટલે એમા ચોખાનો પાણી કાઢી ચોખા ઉમેરો.... ચડવા આવે એટલે ચારણીમા નીતારી લો

  2. 2

    ૧ નોનસ્ટિક પેન મા ઘી ગરમ થયે એમાં રાઇ તતડે એટલે લીમડો & પછી અડદની દાળ નાંખો... હલાવીને.....ચણા ની દાળ નાખો... & એને ૧ મિનિટ બરાબર શેકો... સુકા મરચાં તોડી ને નાખો.. સાથે કાજુ અને હળદર નાંખી હલાવો....

  3. 3

    હવે વાટેલા આદુ અને લસણ નાંખી ને સાંતળો.... હવે એમા ભાત નાખો.... મીઠું & લીંબુ રસ નાખો... ગેસ બંધ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes