સાઉથ ઇન્ડિયન ને છોરૂ - ઘી રાઇસ (South Indian Ney Choru Ghee Rice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SR
#cookpadindia
#Cookpadgujarati
સાઉથ ઇન્ડિયન ને છોરૂ : ઘી રાઇસ
આ કર્ણાટક ની ટ્રેડિશનલ ડીશ છે ... કર્ણાટક ની રેસીપીઝ ની ૧ ખાસિયત છે ... એમા સુકા મેવા & ખડા મસાલા .... ભરપુર વપરાય છે

સાઉથ ઇન્ડિયન ને છોરૂ - ઘી રાઇસ (South Indian Ney Choru Ghee Rice Recipe In Gujarati)

#SR
#cookpadindia
#Cookpadgujarati
સાઉથ ઇન્ડિયન ને છોરૂ : ઘી રાઇસ
આ કર્ણાટક ની ટ્રેડિશનલ ડીશ છે ... કર્ણાટક ની રેસીપીઝ ની ૧ ખાસિયત છે ... એમા સુકા મેવા & ખડા મસાલા .... ભરપુર વપરાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ બાસમતી રાઇસ : ૧/૨ કલાક પલાળેલા
  2. 1.5 ટેબલ સ્પૂનઘી
  3. કાજુ
  4. ૨ ટેબલ સ્પૂનકીસમીશ
  5. તમાલપત્ર
  6. તજનો ટૂકડો
  7. લવીંગ
  8. મોટી ઇલાયચી
  9. ચક્રફૂલ
  10. ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  11. ૧/૨ કપ ડુંગળી ની સળીઓ કાપેલી
  12. ૧/૨ ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
  13. ૧ કપપાણી
  14. મીઠું સ્વાદમુજબ
  15. લીલુ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પલાળેલા ચોખાને ચારણી મા નિતારી લો... ૧ નોનસ્ટિક પેન મા ઘી ગરમ થયે પહેલા ધીમા તાપે કાજુ બ્રાઉન ક્રીમ શેકી ને ડીશ મા કાઢો...હવે દ્રાક્ષ ફુલે ત્યાં સુધી ધીમા તાપે તો & ડીશ મા કાઢી લો... હવે એજ ઘી મા તમાલપત્ર.. તજ.... લવીંગ... એલચો.... ચક્રફૂલ & વરીયાળી...એક પછી એક નાંખો... સાંતળાઇ જાય એટલે ડુંગળી નાંખી ધીમા તાપે સતત હલાવતા રહો....

  2. 2

    ડુંગળી એકદમ બ્રાઉન થાય એટલે થોડી ડુંગળી ગાર્નીશીંગ માટે બહાર કાઢી એમા આદુ ની પેસ્ટ સાંતળો...હવે પાણી, મીઠું & લીલુ મરચુ નાખો... ફાસ્ટ તાપે પાણી ઉકળે એટલે એમા ચોખા નાંખો... થોડા કાજુ દ્રાક્ષ ગાર્નીશીંગ માટે બાજુ પર રાખી બાકીના નાખો... હવે પાણી & ચોખા ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકણ ઢાંકી દો

  3. 3

    બધુ પાણી સોસાઈ જાય એટલે ગેસ બંધ કરો. & એને ૧૫ મીનીટ સીજાવા દો.. હવે સર્વિંગ બાઉલ મા કાઢી એને કાજુ દ્રાક્ષ & ડુંગળી થી ગાર્નીશ કરો & પ્લેઇન કર્ડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes