રાંધવાની સૂચનાઓ
- 1
2 ચમચી તલ નુ તેલ ગરમ મૂકો તેમા ચણા ની દાળ અડદ ની દાળ ઘાણા ઉમેરો બરાબર સાતળો તેમા મેથી તલ મરી લાલ મરચાં ઉમેરો બરાબર સાતળો ગેસ બંધ કરો ઠરે એટલે ક્રશ કરી લો હવે પેન મા 2 ચમચી તલ નુ તેલ ગરમ મૂકો તેમા રાઈ ચણા ની દાળ અડદ ની દાળ ઉમેરો સાતળી લો હવે તેમા લાલ મરચાં શીંગદાણા શેકી લો લીમડો ઉમેરો હવે તેમા હળદર અને લાલમરચુ પાઉડર ઉમેરો આંબલી નો પલ્પ ઉમેરો મીકસ કરો મિશ્રણ બરાબર ઉકાળો ગોળ ઉમેરો બરાબર મિક્સ કરો હવે તેમા સૂકો મસાલો બનાવ્યો તે 3 ચમચી ઉમેરો બરાબર મિક્સ કરો ધટ થાય એટલે ગેસ બંધ કરો
- 2
તેમા રાઘેલા ભાત નાખી બરાબર મીક્ષ કરી લો સર્વ કરો તૈયાર છે ટેસ્ટી પુલિયોગરે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
-
પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ
#SRઆ એક પારંપરિક દક્ષિણ ની વાનગી છે.. પૂલિયોગરે દક્ષિણ માં ઘણા મંદીર માં પ્રસાદ તરીકે પણ અપાય છે.અને રસમ પણ દક્ષિણ ભારતીય ની લોકપ્રિય વાનગી છે.. જેને ભાત જોડે જ ખાવામાં આવે છે.. Kajal Mankad Gandhi -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
ટેમરિન્ડ (પુલીયોગરે) રાઈસ
#SR#સાઉથ ઈન્ડિયન રાઈસ રેશીપી#RB11#માય રેશીપી બુક#LB#લંચ બોકસ રેશીપી સાઉથ ઈન્ડિયન રેશીપી ની ખાસિયત છે કે ગમે તે રેશીપી હોય સાથે ચટનીના ફોમૅમા કે સાંભાર/રસમના રૂપમાં કોઈપણ સ્વરૂપે આંબલી હોય જ.આંબલી અમુક પસૅન્ટ બાદ કરતા શરીરને માટે હેલ્ધી છે.શરીરને રક્ષણ પુરૂ પાડે છે. Smitaben R dave -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
પુરીયોદર/પુરીયોધર
દક્ષિણ ભારત માં મંદિર માં પ્રસાદમાં આ ભાત આપે છે. આ વાનગી થંડીપિરસવામાં આવે છે. અેક દિવસ રાખી નેઉપયોગ માં લેવા થી સ્વાદ નીખરે છે. આ વાનગી માં બાસમતી ભાત લેવા નઇ..#RB5 kruti buch -
સાઉથ ઇન્ડિયન પુલિહોરે રાઈસ (South Indian Puliyogare Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : પુલિહોરે રાઈસહમણાં તો મારા ઘરે દરરોજ અલગ અલગ ટાઈપ ના સાઉથ ઇન્ડિયન રાઈસ બને છે. તો આજે મેં એમાં ના એક પુલિહોરે રાઈસ બનાવ્યા. જે એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે 😋. Sonal Modha -
પુલિયોગરે (Puliyogare recipe in Gujarati)
#SR દક્ષિણ ભારત ની એક પ્રખ્યાત જે મંદિરો પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે.જે લંચ તરીકે સર્વ કરવા માં આવે છે.આ ભાત નો સ્વાદ ટેંગી હોય છે.આ એક પાવર ડીશ છે.જેમાં 7 મસાલા નો ઉપયોગ કરી ને પાઉડર બનાવાય છે.ચોખા ખાસ કરી ને સોના મસુરી, કોલમ અથવા થોડાં ચીકણા હોય તે વપરાય છે.આંબલી અને ભાત માંથી બનતી આ રેસીપી સિમ્પલ પણ છે.પ્રસાદ પણ છે અને ટેસ્ટી પણ છે. Bina Mithani -
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #dinner #dinnerrecipe ##southindianrecipe #curdrice #SR Bela Doshi -
-
-
-
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
-
-
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315423
ટિપ્પણીઓ